Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 194
________________ AN पञ्चदशं ध्येयस्वरूपषोडशकम् - **in , IIIIII किं पुनस्तत्र ध्याने ध्येयमित्याह || सर्वजगद्धितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत्तत्परं चैव ॥ १ ॥ सर्वस्मै जगते-प्राणिलोकाय हितं हितकारि सदुपदेशनात्, नास्त्युपमा सौन्दर्यादिगुणैर्यस्य तत्तथाऽतिशयान् सन्दुग्धे - प्रपूरयति यत्तदऽतिशयसन्दोहमतिशयसन्दोहवद्वा; . ऋद्धयो-नानाविधआमर्पोषध्यादिलब्धयस्ताभिः संयुक्तं जिनेन्द्ररूपं ध्येयं सदसि सभायां गदत् सर्वसत्त्वस्वभाषापरिणामिन्या भाषाया व्याकुर्वाणं; तस्मादुक्तलक्षणाजिनेन्द्ररूपात्परं मुक्तिस्थं धर्मकायावस्थानन्तरभावि तत्त्वकायावस्थास्वभावं चैव ध्येयं भवति ।। १ ।। વળી તે ધ્યાનમાં ધ્યાવા યોગ્ય શું છે? તે દર્શાવે છે. ગાથાર્થ :- સર્વ જગતના હિતકારી અનુપમ અતિશયના સમૂહવાળું ઋદ્ધિયુક્ત સમવસરણમાં ધર્મ દેશના આપતા હોય એવું જિનેશ્વરનું રૂપ અને તેનાથી વ્યતિરિક્ત મુક્તિમાં બિરાજમાન અરૂપીપણું ધ્યાન કરવા યોગ્ય છે. વિશેષાર્થ - સદ્ ઉપદેશ આપતા હોવાથી સંપૂર્ણ વિશ્વના પ્રાણીઓનું હિત કરનારા છે. વિશ્વમાં એક પણ એવી વસ્તુ નથી જેની સાથે પ્રભુના સૌન્દર્ય વિ. ગુણોની ઉપમા આપી શકાય માટે અનુપમ, અતિશયથી ભરપૂર આમષષધિ વિ. લબ્ધિરૂપ ઋદ્ધિઓથી યુક્ત છે. ઝાકઝમાલ ત્રણ ગઢમાં પ્રભુ પોતપોતાની ભાષામાં પરિણમે એવી અતિશયવાળી વાણીથી દેશના આપે છે, એવું જિનેશ્વરનું રૂપ છે. તેનાથી બીજું મુક્તિમાં બિરાજમાન ધર્મકાય અવસ્થા પછી થનારી તત્ત્વકાયાવસ્થાનો સ્વભાવ એટલે માત્ર આત્મપ્રદેશનો પિંડ પોતાના સ્વભાવભૂત દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ત્રણ રત્નોથી ઝગમગી રહ્યો છે, તે ધ્યેય છે. / ૧ / શ્રીષોડશક પ્રકરણ-૧૫ 193 STS 193 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226