________________
२२३
संक्षिप्त भावार्थ ઉપસંહાર–'
' કયાડગુજર છે, સંસારે સર ચત્તા
: अतोऽत्र वद किं युक्ता, कचिदास्था विवेकिनाम् ? ॥१५॥ ખરેખર આ સંસારની અંદર સકલ વસ્તુ સ્વભાવથી જ અસુંદર છે. આ કારણથી [ હે ચેતન?–] બોલ કે, વિવેકીજનને કોઈપણ સ્થળમાં આસ્થા-શ્રદ્ધા કે પ્રવૃત્તિ કરવી તે શું ઉચિત છે? [અર્થાત્ જરાપણ ઉચિત નથી.] (૧૫)
ધર્મ સિવાયમાં પ્રવૃત્તિ યુક્ત નથી, અને ધર્મમાં તો પ્રવૃત્તિ યુક્ત જ છે, એ જ વાત જણાવે છે–
मुक्त्वा धर्म जगद्वन्द्यमकलकं सनातनम् ।
परार्थसाधकं धीरैः, सेवितं शीलशालिभिः॥ १६ ॥ વિશ્વને વંદનીય, કલંકરહિત, અનાદિ, મોક્ષને સાધક, અને જેને સર્વોત્તમ શીલનાધારી એવા સ્થિર આશય વાળા તીર્થંકરાદિ મહા પુરુષોએ સેવેલ છે એવો જે થર્મ, તે સિવાયની વસ્તુમાં શ્રદ્ધા કે પ્રવૃત્તિ કરવી તે ઉચિત નથી. અર્થાત્ આવા ધર્મમાં આસ્થા કરવી તે ઉચિત છે, પણ અન્યમાં કરવી તે ઉચિત નથી. (૧૬) વાદીની શંકા –
माह तत्रापि नो युक्ता, यदि सम्यग् निरूप्यते। धर्मस्यापि शुभो यस्माद् , बन्ध एव फलं मतम् ॥ १७ ॥ न चायसस्य बन्धस्य, तथा हेममयस्य च।.. . फले कश्चिद् विशेषोऽस्ति, पारतच्याविशेषतः ॥१८॥ तस्मादधर्मवत् त्याज्यो, धर्मोऽप्येवं मुमुक्षुभिः ।
धर्मा-ऽधर्मक्षयान्मुक्तिर्मुनिभिर्वर्णिता यतः १९॥ - વાદીશંકા કરે છે કે-જો સડી રીતે વિચારણા કરાય તે ધર્મને વિષે આસ્થા કરવી તે પણ યુક્ત-વ્યાજબી નથી, કારણ કે-ધર્મનું ફળ શુભ કર્મનો બંધ માનેલ છે. (૧૭) .