________________
संक्षिप्त भावार्थ
૨૫ એ જ્ઞાન અપ્રમાણ છે, અને જે દોષથી જન્ય નથી એવું “મટું કુલી’ એ જ્ઞાન પ્રમાણરૂપ છે. આ કારણથી સાચા ઘટના પ્રત્યક્ષની જેમ
મટું ગાને” “મટું સુવી” ઈત્યાદિ જ્ઞાન છે તે પણ સાચા વ્યવહારનું જનક હેવાથી પ્રમાણભૂત છે, માટે આત્માનું પ્રત્યક્ષ સ્વીકારવું જોઈએ. (૮૨)
गुर्वी मे तनुरित्यादौ, भेदप्रत्ययदर्शनात् ।
भ्रान्तताऽमिमतस्यैव, सा युक्ता नेतरस्य तु ॥८३॥ “મમ તનુ ગુવ” “મારું શરીર ભારે છે” વગેરે સ્થળમાં ષષ્ઠી વિભક્તિ લઈને ભેદ જણાતો હેવાથી અપ્રમાણપણું યુક્ત છે, પણ “મટું ગાને” એ સ્થળમાં અપ્રમાણપણું યુક્ત નથી. (૮૩)
मात्मनाऽऽत्मग्रहोऽप्यत्र, तथानुभवसिद्धितः ।
तस्यैव तत्स्वभावत्वान्न च युक्त्या न युज्यते ॥८४॥ જ્ઞાનસ્વરૂપે આત્માનું ગ્રહણ થાય છે. તે વાત આ વિષયમાં અનુભવ સિદ્ધ છે. આત્માને જ તે સ્વભાવપણું હોવાથી આ હકીક્ત યુક્તિથી નથી ઘટતી એમ નહીં! અર્થાત અવશ્ય ઘટે છે. (૮૪)
न च बुद्धिविशेषोऽयमहङ्कारः प्रकल्प्यते । ‘નાતિવિડિપિ, તથા હજ્જારનાર છે ૮પ જ્ઞાનમાં ભાસતો જે અહંભાવ તે બુદ્ધિવિશેષરૂપ છે, અને તેજ આત્મા છે આવી શંકાના સમાધાનમાં કહે છે કે-દાનાદિકની બુદ્ધિકાળમાં પણ પૃથ અહંભાવ જણાય છે. જેમ “મટું રામ?” હું દાન દઉં ? (૮૫) આત્મા જ્ઞાનસ્વરૂપ છે તો સર્વદા આત્માનું ભાન કેમ થતું નથી? જવાબ
आत्मनाऽऽत्मग्रहे तस्य, तत्स्वभावत्वयोगतः ।
सदैवाग्रहणं ह्येवं, विज्ञेयं कर्मदोषतः ॥८६॥ જ્ઞાનસ્વરૂપે ગ્રહણ થવું એ આત્માનો સ્વભાવ છે તેથી આત્માનું જ્ઞાનસ્વયે ભાન થાય છે, પરંતુ સર્વદા તેનું ભાન નથી થતું, તેનું કારણ એ છે કે-જ્ઞાનનું પ્રતિરોધક કર્મ પડ્યું છે, તેનો જ્યારે વિગમ થાય ત્યારે જ જ્ઞાનસ્વરૂપે આત્માનું ગ્રહણ થાય છે. (૮૬) ઉપસંહાર
अतः प्रत्यक्षसंसिद्धः, सर्वप्राणभृतामयम् । स्वयंज्योतिः सदैवात्मा, तथा वेदेऽपि पठ्यते ॥ ८७॥