________________
संक्षिप्त भावार्थ
કર્મને પૌદ્ગલિકપણું હોવાથી ઉપરોક્ત શ્લોકમાં જણાવેલ જવામ વ્યાજખી છે, એજ વાત અતાવે છે—
कर्मणो भौतिकत्वेन, यद्वैतदपि साम्प्रतम् ।
आत्मनो व्यतिरिक्तं तच्चित्रभावं यतो मतम् ॥ ९५ ॥ અથવા કર્મને પૌદ્ગલિકપણું હોવાથી ચાર્વાકે કહેલ ભૂતત્વ વ્યાજબી છે; કારણ કે-કર્મ આત્માથી ભિન્ન દ્રવ્યરૂપે રહેલું વિચિત્ર સ્વભાવવાળું માનેલું છે, પરંતુ તૈયાયિકની જેમ સ્યાદ્વાદીઓ એ અમૂર્ત માનેલ નથી. (૫)
અદૃષ્ટમાં મતાન્તરો—
२४६
शक्तिरूपं तदन्ये तु सूरयः संप्रचक्षते ।
अन्ये तु वासनारूपं, विचित्रफलदं तथा ॥ ९६॥ કેટલાએક આચાર્યો શક્તિરૂપ અષ્ટ માને છે, જ્યારે કેટલાએક આચાર્યો વિચિત્ર ફળને આપનાર વાસનારૂપે માને છે. (૬) શક્તિપક્ષનો દૂષક પ્રાવચનિકનો વિચાર બતાવે છે—
अन्ये त्वभिदधत्यत्र, स्वरूप नियतस्य वै ।
તુર્તિનાઽસ્યસમ્બન્ધ, રાષ્ઠિરાજશ્મિી સ્તઃ ? ॥ ૧૦ ॥ આત્મત્વધર્મે સમાન એવા કર્તાને બીજાના સમ્બન્ધ વિના અકસ્માત્ શક્તિ કઈ રીતે પેદા થઈ શકશે? (૯૭)
જવામ—
तत्क्रियायोगतः सा चेत्, तदपुष्टौ न युज्यते । તદુન્યયો ગામાને ચ, પુષ્ટિત્ત્વ જ્યં મવેત્ ? । ૧૮ ॥
સુપાત્રદાનાદિકથી આત્માને તે શક્તિ પેદા થાય છે. એ ઉત્તરના જવામમાં જણાવે છે કે-આત્મા જો પુષ્ટ ન હોય તો તે શક્તિ પેદા થઈ શકતી નથી. જેમ માટી પુષ્ટ હોય તો જ ઘટજનક શક્તિ પેદા થાય છે. માટે આત્માની પુષ્ટિ જરૂર જોશે. આ પુષ્ટિ કર્મના સમ્બન્ધ સિવાય બ્રેઈ શક્તિ નથી. માટે પૃથક્ કર્મ માનવું જોઈ એ. (૯૮) શક્તિવાદીનો અભિપ્રાય જણાવીને તેનું ખંડન કરે છે
अस्त्येव सा सदा किन्तु, क्रियया व्यज्यते परम् । आत्ममात्रस्थिताया न, तस्या व्यक्तिः कदाचन ॥ ९९ ॥