Book Title: Shastra Vartta Samucchay Part 01
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 299
________________ अनुपम ग्रंथरत्न [૧] સિદ્ધહેમરાનુરાસનસ્ટવૃત્તિ [૪ ]–૧-૨ ભાગ આના કર્તા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રસૂરિજી મછે. સંપાદક પૂજ્ય પાસપ્રવર શ્રીદક્ષવિજયજી ગણિવરે આ ગ્રંથ ને તેર પરિશિષ્ટોથી અલંકૃત કર્યો છે. ક્રાઉન સોળ પેઝી સાઈઝ, ફારમ-૪ર, ઝેકેટ સહિત પાકું બાઈન્ડીંગ, અને સુંદર છપાઈ. મૂલ્ય ૮-૦-૦ [૬] દૂત્રિવાર્ દ્વાáરા [પ્રથમ ત્રિશિલા ]–આ ગ્રંથના પ્રણેતા વિક્રમકૃપા પ્રતિબોધક તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મછે પ્રભુ મહાવીરસ્વામી ભગવંતની સુંદર ભાવવાહી દર્શનપ્રધાન અનુપમ બત્રીશ શ્લોક પ્રમાણવાળી સ્તુતિઓ છે. વિદ્યમાન એકવીશ પૈકી આ પ્રથમ દ્વાર્વિશિકા છે. આની પર સ્વ. સુરિસમ્રાર્તા પટ્ટપ્રભાવક અનુપમ વ્યાખ્યાનસુધાવર્ષ શાસનપ્રભાવક ભટ્ટારકાચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ. ની રચેલી “કિરણુવલી” નામની અભિનવ સુંદર ટીકા છે. સંપાદક પભ્યાસ શ્રી સુશીલવિજ્યજી ગણિએ બાલવોના બોધાર્થે ભાવાર્થ પણ આપેલ છે. કાઉન સોળ પેઝી, ફારમ–૩, નિર્ણયસાગર પ્રેસમાં સારા કાગળમાં છપાયેલ છે મૂલ્ય ૧–૦–૦ [૭] ઉપર જણાવ્યા પ્રમાણે દ્વિતીયાનૈશિT - - મૂલ્ય ૧-૦-૦ [૮] “ રાવાર્તામુ” (પ્રથમ વિમા)-આ ગ્રંથના રચયિતા ચૌદશોને ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા ચાકિનીમહત્તરાધર્મસૂનુ પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ. છે. આ ગ્રંથમાં છ એ દર્શનો અને તેના પેટા ભેદોનું સુંદર ખ્યાન કરવામાં આવેલ છે. તેના પર સ્વોપજ્ઞ “દિપ્રદા” અને વાચક શ્રીયશોવિજયજી ગણી વિરચિત “સ્યાદ્વાદકલ્પલતા” આ બન્ને ટીકાઓનો ભાવ લઈને, સ્વર્ગસ્થ અનેક ગુણગણાલંકાકૃત સુરિસમ્રાટના પટ્ટપ્રભાવક પરમશાસનપ્રભાવક માલકોશ રાગમાં અજોડ વ્યાખ્યાનકાર વ્યાકરણ વાચસ્પતિ કવિરત શાસ્ત્રવિશારદ વિવિધગ્રંથપ્રણેતા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજીએ રચેલી “સ્યાદ્વાદવાટિકા” નામની રમ્ય વૃત્તિથી આ ગ્રંથને વિભૂષિત કરવામાં આવેલ છે. તદુપરાંત સંપાદક પૂજ્ય પયાસપ્રવર શ્રી સુશીલવિજયજી ગણિવરે બાલજીવોના બોધ અર્થે મૂળ પ્રત્યેક શ્લોકનો સંક્ષિપ્ત સુંદર “ભાવાર્થ પણ આપેલ છે. ક્રાઉન સોળ પછી, ફરમ-૧૬, નિર્ણયસાગર પ્રેસમાં સારા કાગળમાં આ ગ્રંથ છપાયેલ છે. મૂલ્ય ૪-૦-૦ [3] “ તિમલી” (દ્વિતીય વિમાન)-. ૨ માં જણાવ્યા પ્રમાણે મૂલ્ય ૬-૦-૦

Loading...

Page Navigation
1 ... 297 298 299 300