Book Title: Shastra Vartta Samucchay Part 01
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 298
________________ ૧ . ! getreteetsetesteetieteeteetieteetseteetara તાજેતરમાં પ્રકાશિત થયેલા છે જે અનુપમ ગ્રંથરત્નો. જજ જજિજજજજ [૧] “સિદ્ધહેમરાન્ડાનુરાસન (પ્રથમ વિમr –આ ગ્રંથના કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિ મહારાજા છે. આમાં અપાયેલ બૃહદવૃત્તિ અને બૃહત્યાસના પણ પ્રણેતા તેઓ શ્રીમાન જ છે. લઘુન્યાસના રચયિતા મનીષી કનકપ્રભસૂરિજી છે. અને અનુપૂર્તિકાર આ ગ્રંથરતના સંપાદક સ્વ. સુરિસમ્રાદ્ધ પટ્ટપ્રભાવક વ્યાકરણવાચસ્પતિ કવિરત્ર શાસ્ત્રવિશારદ શ્રીવિજયલાવણ્યસૂરિજી મ. છે. સ્વોપજ્ઞલિંગાનુશાસન શબ્દાનુક્રમણિકાસહિત, પ્રથમાધ્યાય પર્યત સટીક દયાશ્રયમહાકાવ્ય, અને વિશદ પ્રસ્તાવનાથી અલંકૃત આ ગ્રંથ અદ્યાવધિ પ્રકાશિત થયેલા વ્યાકરણ ગ્રથોમાં શિરોમણિ છે. ક્રાઉન આઠ પેઝી સાઈઝ, ફારમ-૬૫, પાકું બાઈન્ડીંગ, નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ અને હેમચન્દ્રસૂરિ મ૦ ના ભાવવાહી ચિત્રથી સુશોભિત સુંદર ઝેકેટ. મૂલ્ય ૧૫–૦-૦ [૨] તિવારી (પ્રથમ વિમાનઃ-આ ગ્રંથ સાહિત્ય-સૃષ્ટિમાં કાદમ્બરી કરતાં પણ ચઢીયાતો પરમહંત મહાકવિ શ્રીધનપાલ પંડિતનો રચેલો છે. આમાં દુર્ભેદ્ય સ્થળનું ટિપ્પણ પૂર્ણતલગચ્છીય વિબુધશિરોમણિ શ્રીશાત્યાચાર્ય મ૦ નું આપેલ છે. અને આ ગ્રંથને સ્વ. સૂરિસમ્રાદ્ધ પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ કવિરત્ર શાસ્ત્રવિશારદ વિવિધગ્રંથપ્રણેતા શ્રીવિજયલાવણ્યસૂરિજી મ. ની રચેલી “પરાગ” નામની મનોહર વૃત્તિથી અલંકૃત કરવામાં આવેલ છે. તદુપરાંત સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં સંક્ષિપ્ત કથાસાર, અને ગુજરાતીમાં તથા સંસ્કૃતમાં વિશદ પ્રસ્તાવના પણ આમાં અપાયેલી છે. ક્રાઉન આઠ પેઝી સાઈઝ, ફરમ-૨૫, નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ છે. મૂલ્ય ૬-૦–૦ [૨] “ના ” (પ્રથમ વિમા ) દાર્શનિક વિષયને લગતા છેલ્લી કોટીના વિચારોથી અને વિવિધ પ્રકારના વાદોથી ભરપૂર શાસનપ્રભાવક જૈન દર્શનનો આ મહાન ગ્રંથ છે. સ્વપજ્ઞનયામૃતતરંગિણું વ્યાખ્યાયુક્ત આને કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્ય છે. તેના પર સ્વ. સુરિસમ્રાના પટ્ટપ્રભાવક વ્યાકરણવાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત શ્રીવિજયેલાવણ્યસૂરિજી મ. એ નયરૂપી અમૃતથી ભરેલ વિશાલ નદીનું અવગાહન કરવામાટે નૌકાસમાન “તરંગિણીતરણિ” નામની સુંદર ટીકા રચેલી છે. ક્રાઉન આઠ પેઝી સાઈઝ, ફારમ–૨૭, બોઘાટના સુંદર કાગલપાકું બાઈન્ડીંગ, ઝેકેટ સહિત મહોદય પ્રીટીંગ પ્રેસમાં છપાયેલ છે. મૂલ્ય ૬–૦-૦ [૪] “ગનેનાત્ત વ્યવસ્થા કરણ' પ્રથમ મા -જૈનદર્શનના મૂળાધાર અનેકાન્તવાદનો બોધ અપતો અનુપમ આ ગ્રંથ છે. તેના પ્રણેતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ વાચકવર્ય શ્રીયશોવિજયજી ગણિમહારાજ છે. આની પર તત્ત્વજીજ્ઞાસુ તત્વરસિક જીવોને તત્વબોધ આપનારી તલસ્પર્શી વિશદ “તવબોધિની” નામની વૃત્તિ સ્વ. સુરિસમ્રાના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ કવિરત શાસ્ત્રવિશારદ શ્રીવિજયલાવણ્યસૂરિજી મહારાજે રચેલી છે. ક્રાઉન સોળ પેઝી, ફારમ ૨૭, પાકું બાઈન્ડીંગ અને ડેકેટ સહિત છે. મૂલ્ય ૫-૦-૦

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300