________________
२४८
संक्षिप्त भावार्थ કે–પુષ્પાદિ સુંગધિ વસ્તુને સમ્બન્ધ થાય ત્યારે; તે સિવાય નહિ. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. (૧૨)
વાસનાને સમ્બન્ધ કરાવનાર અતિરિક્ત જે વસ્તુ તે જ કર્મ છે? એ વાત જણાવે છે –
बोधमात्रातिरिक्तं तद्, वासकं किञ्चिदिष्यताम् ।
સુયં તવ વ વર્ષ, વાસનાડા ા ૧૦રૂ II માત્ર જ્ઞાનથી પૃથવાસનાને સમ્બન્ધ કરાવનાર અર્થાત્ વાસક કોઈ પણ વસ્તુ માનવી જોઈએ, અને તે જ ખરી રીતે અમારું બતાવેલું કર્મ છે. આ સિવાય વાસના ઘટી શકતી નથી. (૧૦૩)
बोधमात्रस्य तद्भावे, नास्ति ज्ञानमवासितम् । - ततोऽमुक्तिः सदैव स्याद् , वैशिष्ट्यं केवलस्य न ॥ १०४ ॥
જ્ઞાનને જ વાસના માની લઈએ તો દરેકના જ્ઞાન વાસનારૂપજ થઈ જશે, અને વાસના એજ બંધન હોવાથી આત્મા કદી પણ મુક્ત બની શકશે નહિં.
વિશિષ્ટજ્ઞાન તે વાસના છે એમ પણ કહી શકો તેમ નથી, કારણ કે– જ્ઞાન સામાન્યને વિશિષ્ટપણું સંભવી શકતું નથી. તે ક્યારે સંભવે કેવિશેષક અદ્રુષ્ટ નામની વસ્તુ માનવામાં આવે ત્યારે જ. (૧૦) ઉપસંહાર
एवं शक्त्यादिपक्षोऽयं, घटते नोपपत्तितः। ___ बन्धान्यूनातिरिक्तत्वे, तद्भावानुपपत्तितः ॥ १०५ ॥ આ રીતે શક્તિ કે વાસના વગેરે કોઈ પણ પક્ષ યુક્તિથી ઘટી શકતો નથી. શક્તિ વગેરેને બંધથી ન્યૂનદેશ કે અધિકદેશ વૃત્તિ માને તો બંધની વ્યવસ્થા ઘટી શકતી નથી. અર્થાત્ ન્યૂનપક્ષમાં જ્યાં શક્તિ નથી ત્યાં પણ બંધ થાય છે, અને અધિકપક્ષમાં જ્યાં શક્તિ છે ત્યાં પણ બંધ થતો નથી. (૧૫) કર્મનું વાસ્તવિક સ્વરૂપ- तस्मात्तदात्मनो भिन्नं, सच्चित्रं चात्मयोगि च।।
भदृष्टमवगन्तव्यं, तस्य शत्त्यादिसाधकम् ॥ १०६ ॥