Book Title: Shastra Vartta Samucchay Part 01
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir
View full book text
________________
संक्षिप्त भावार्थ
ઇન્દ્રને છેતરવાને માટે બૃહસ્પતિએ આ નાસ્તિકમત ઉત્પન્ન કરેલ છે. આ હકીકત પણ યુક્તિશૂન્ય છે, કારણ કે ઇન્દ્રજેવા છેતરાય અને બૃહસ્પતિ છેતરે’ એ વાત કોઈ પણ રીતે બુદ્ધિમાન માની શકે તેમ નથી. (૧૧૧)
ઉપસંહાર—
२५०
દુવિચારણાને કરનાર, કલેશવાસિત જીવોએ કલ્પેલ, પાપશ્રુતમય નાસ્તિકદર્શન બુદ્ધિમાનોએ સદા વર્જવું જોઈ એ. (૧૧૨ )
Rx xxxxx
तस्माद् दुष्टाशयकरं, क्लिष्टसत्त्वविचिन्तितम् । पापश्रुतं सदा धीरैर्वर्ण्य नास्तिकदर्शनम् ॥ ११२ ॥
W
石香
ધૃતિ શ્રીવિજયનેમિસૂરીશ્વર-પટ્ટાલઙ્ગાર-શ્રીવિજયલાવણ્યસૂરીશ્વર-શિષ્યરત્ન-પન્યાસપ્રવર-શ્રીદક્ષવિજયગણિવર-શિષ્યરત્ન-પાસ
www
点
AN
શ્રીસુશીલવિજયગણિના સ્યાદ્વાદવાટિકાટીકામવલમ્ય ગુમ્મિતઃ શાસ્ત્રવાર્તાસમુચ્ચયગતપ્રથમસ્તમકપદ્યભાવાર્થઃ ॥
www
તા૦ ૧૫-૫-૫૩ વિ॰ સ૦ ૨૦૦૯ દ્વિતીય વૈશાખ શુકલ દ્વિતીયા, શુક્રવાર.
wwwwwwwm
સ્થળ—
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ઉપાશ્રય ઝવેર રોડ, મુલુન્ડ. જી. આઈ. પી. રેલ્વે. ( મુંબઈ ) ( ૭૦ થાણા)
॥ ૐ શાન્તિમ્ ॥
x_
xxx ExiREE

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300