________________
२४२
संक्षिप्त भावार्थ શંકા–આત્મા નામની વસ્તુ વિદ્યમાન છે તે ઘટની જેમ તે પ્રત્યક્ષ કેમ દેખાતી નથી ?
સમાધાન–હું હું ઇત્યાદિ અનુભવથી આત્માનું માનસ પ્રત્યક્ષ જરૂર થાય છે. (૭૯) વાદીની શંકા–
भ्रान्तोऽहं गुरुरित्येष, सत्यमन्यस्त्वसौ मतः।।
व्यभिचारित्वतो नास्य, गमकत्वमथोच्यते ॥८॥ શકા–હું ભારે છું એવો જે અનુભવ એ ભ્રમણરૂપ છે, કારણકે– આત્મામાં ગુરુત્વ-વજન તમે માનતા જ નથી ?
સમાધાન-તારી વાત ઠીક છે, અર્થાત્ હું ભારે છું એ એ અનુભવ ગુરુત્વ અંશમાં ભલે ભ્રમણારૂપ છે, પરંતુ “હું સુખી છું, હું દુઃખી છું” ઈત્યાદિ અનુભવ તો યથાર્થ જ છે.
વાદી–જે ઉપયોગથી “હું ભારે છું, હું જાડો છું” એવી પ્રતીતિ થાય છે તે જ ઉપયોગથી “હું સુખી છું, હું દુઃખી છું” એ પ્રતીતિ થાય છે; માટે આ ઉપયોગ અપ્રામાણિક હોવાથી તે પ્રમાણભૂત હોઈ શકે નહિં, આવી નાસ્તિકની શંકાનું સમાધાન નીચેના શ્લોકથી જણાવે છે. (૮૦)
प्रत्यक्षस्यापि तत् त्याज्यं, तत्सद्भावाविशेषतः।।
प्रत्यक्षभासमन्यच्चेद् , व्यभिचारि न साधु तत् ॥८१॥ આસ્તિક–હમ્ જેમાં ભાસે છે એવું “ત્રોગ, રોઝ' એ જ્ઞાન ભ્રમાત્મક હેવાથી “મટું સુણી, મર્દ ટુરી” એ જ્ઞાનનું પણ પ્રમાણ પણું જો ન માનો તો ચક્ષુથી એક ચંદ્ર છતાં બે ચંદ્રનું પણ ભ્રમાત્મક જ્ઞાન કોઈને થાય છે, માટે ચક્ષુથી થતું ઘટાદિકનું જ્ઞાન પણ પ્રમાણપ થઈ શકશે નહિં.
નાસ્તિક ભ્રમાત્મક એવું દ્વિચન્દ્રાદિકનું પ્રત્યક્ષ તે જુદુંજ છે, પ્રમાણભૂત નથી; આવી નાસ્તિકની શંકાનું સમાધાન નીચેના લોકથી કરે છે. (૮૧) __अहंप्रत्ययपक्षेऽपि, ननु सर्वमिदं समम् ।
अतस्तंद्वदसौ मुख्यः, सम्यक् प्रत्यक्षमिष्यताम् ॥४२॥ “દ” જેમાં પડે છે એવા જ્ઞાનની અંદર પણ તમારી જેમજ અમે કલ્પના કરીશું. અર્થાત્ દોષથી થયેલું “અર્દ” વાળું “મટું પૂરઃ ”