________________
રરર
संक्षिप्त भावार्थ ધર્મની પ્રેરણ, અને ધર્માધર્મનું ફળ–
उपादेयश्च संसारे, धर्म एव बुधैः सदा।
विशुद्धो मुक्तये सर्व, यतोऽन्यद् दुःखकारणम् ॥११॥ સંસારમાં સુજ્ઞ જીવોએ અહનિશ ધર્મજ કરવો જોઈએ, કારણ કે – નિર્મળ એવો આ ધર્મ પ્રતે શિવસુખનો દાયક બને છે; અને ધર્મ સિવાયની સલ વસ્તુ [માળા ચન્દનવિલેપન–અંગના આલિફનાદિ ] પ્રાંતે નરકાદિદુઃખનું જ કારણ બને છે. (૧૧) ધર્મસિવાયની સકલ વસ્તુ દુઃખનું કારણ છે.” એ વાતનું સ્પષ્ટીકરણ
નિત્ય પ્રિસંગો, રહે-શોવા .
अनित्यं यौवनं चापि, कुत्सिताचरणास्पदम् ॥ १२ ॥ આ સંસારમાં અનિત્ય એવો પ્રિયવસ્તુનો સંયોગ ઈષ્ય અને શેકથી ભરેલો છે, તથા અનિત્ય એવી યૌવન અવસ્થા પણ ઉદ્દામ પ્રવૃત્તિનું ધામ છે. (૧૨)
કારિયાઃ સન્મવતી-રાવણમુકવા. ; નિત્ય નીતિ રે, સમાવિષનમ્ ૧૨
આ સંસારમાં તીવ્ર કલેશની પરંપરાથી ઉત્પન્ન થયેલી ધન-ધાન્યાદિની સંપત્તિઓ અનિત્ય છે, અને સકલ વ્યવહારનું કારણ જીવિત પણ વીજળીના ચમકારની જેમ અનિત્ય છે. (૧૩) પારલૌકિક દુખ–
पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः।
પુનઃ પુનશ્ચ યતા, ગુલમત્ર જ વિચારે ૧૪ . આ સંસારમાં આ જીવન પૂર્ણ થયા બાદ ફરી જન્મ, અને એ જન્મ મળ્યા બાદ પ્રાંતે મૃત્યુ, એમ જન્મ મરણની પરંપરા ચાલી રહી છે, તેમાં પણ વારંવાર હીન હીનતર અને હીનતમ જાતિનું આશ્રણ કરવું પડે છે, આજ કારણથી સંસારમાં સુખ છે જ નહીં, વ્યાવહારિક સુખ પણ અનેક દુઃખ મિશ્રિત હોવાથી વસ્તુતઃ દુઃખરૂપ જ છે. (૧૪)