Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ Uી પૂજા સૌerષ્ટ્ર રાહીં રકૃતિ હોષis તેમના શ્રીસંઘ ઉપરના ઉપકારને સમજી આર્થિક જવાબદારીમાં સક્રિય સહકાર આપી ઋણ બજાવવાનું નહિ ચૂકે તેવી શ્રદ્ધા છે. શ્રમણ પરંપરાના શ્રમણ શ્રેષ્ઠ સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી ભુવનરનસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ વિશેષાંક દ્વારા પૂજ્યશ્રીના ગુણદયરૂપ, જીવન પરિચયે, ધર્મભાવનારૂપ કાર્યોની સ્મૃતિ સાચવી રાખવામાં તેમ જ આપણું ભાવી પેઢીને એની દિવ્યતાની ઝલકનું દર્શન કરવામાં આ વિશેષાંક યત્કિંતિ પણ ઉપરોગી બની રહેશે. તે અમો અમારા શ્રમને સાર્થક થયેલ લેખીશું. જૈન શાસનના ગૌરવસમાં આ સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબે પાક પ્રયાણ કર્યું અને એક તેજસ્વી જીવત રેખા આપણી સામેથી એદશ્ય થઈ ગયું. તેવા મહાપુરુષને આપણી વદને સાથે તેમના જીવનમાંથી આપણને પ્રેરણું મળતી રહે ને તે રેહે આપણે ચાલવા સમર્થ બનીએ એવી ભાવના અભ્યર્થના. – મહેન્દ્ર ગુલાબચંદ શે ' તંત્રી જેને ' t * - - - ભાવનગર - - - - - . * * - * 1 1 : - * * * , છે - - જ આ પણ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 361