Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ સાધ્વીજી મહારાજો દ્વારા અમાને સાથ-સહકાર મળતા આ વિશેષાંક અને તેટલા સારા રૂપમાં પ્રગટ કરવા પ્રયત્ન કરેલ છે. -- આ રીતે વર્ષ જેટલા દર્દી દીક્ષા પાય દરમિયાન જ્ઞાનસાધના અને ધર્મ ભાવનાની અખંડ જ્યાત જલાવીને પેાતાના આત્માનું શ્રેય સાધી જનાર, સમતાના સાવર સૌરાષ્ટ્ર કેસરી આચાય દેવશ્રી વિજયભુવનરનસૂરીશ્વરજી મહારાજના આદર્શ જીવનની અમે અંતઃકરણથી સ્તુતિ કરીએ છીએ; અને એ મહાપુરૂષને ભાવભરી વંદના કરીએ છીએ. આ સ્મૃતિ વિશેષાંક અમારા ટાંચો સાધના અને અમારી મર્યાદિત શક્તિની દૃષ્ટિએ તે અમારા માટે આ કામ ગજા ઉપરાંતનુ કહી શકાય એવું જ હતું. છતાં પૂજ્ય-ગણીવર્ય શ્રી ચશેાવિજયજી મ.એ તેમના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આ સ્મૃતિ વિશેષાંકના ભાર સ્વીકારવાની જે હિંમત આપી તેમ જ એને પૂરુ' કરવાની જે અનુકૂળતા કરી આપી એને વિચાર કરતાં અમારુ અંતર આભારની લાગણીથી ખૂબ ખૂબ ગગઠીત બની જાય છે. આ પ્રસંગે ગણીવય શ્રી આદિ શ્રમણ ભગવાને અમે જેટલા ઉપકાર માનીએ તેટલેા આપ્યા છે. આ વિશેષાંકના ખર્ચને પહોંચી વળવાની આર્થિક જવાબદારી પણ જંગી હતી. પશુ પરમ પૂજ્ય શ્રમણુ ભગવાની પ્રેરણાથી પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી આચાય દેવશ્રી પ્રત્યેની લાગણી ધરાવતા જૈન સમાજના શ્રીસદ્યા, સસ્થાઓ, કાય વાહકા તથા ધર્મ પ્રેમી – ધમ શ્રદ્ધાળુ ભાવિકા તરફથી જે સહકાર મળેલ હાય આ સ્મૃતિ વિશેષાંક સફળ થઈ શકેલ છે'ને સહકાર આપનાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. તેમ જ આ વિશેષાંકના કાર્યમાં પરમ પૂજ્ય મુનિરાજશ્રી ન દનપ્રભવિજયજી' મહારાજે જે લાગણી અને ભાવનાથી સહયાગી થયેલ હાય તેઓશ્રીના તા અત્યત ઋણી બની ગયેલ છીએ. આ વિશેષાંક વધારે સુંદર સજાવટ ને સામગ્રીથી સમૃદ્ધ બનાવવા જતા તેના ખર્ચે ઘણા જ થવા પામેલ છે. જ્યારે કરતાં હજુ તા અધી જ રકમ ઊભી થઈ શકેલ હાવાં છતાં પૂજ્યશ્રીની પ્રથમ તિથિ ચૈત્ર સુદ ૧૪ના પ્રસંગે આ પ્રકાશન પ્રગટ કરવું તેવી ' ઇચ્છા ગણીવર્ય શ્રીની હાઈ પ્રગટ કરાઈ રહેલ હાય, દરેક પૂજ્યશ્રીમાં શ્રદ્ધા અને સદ્ભાવનારૂપ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 361