Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ પૂજા સૌરાષ્ટ્ર કેસ સ્મૃત્તિ વિશેષાંક દેરાસર અને શ્રી મુક્તિ-કમલ-કેસર-ચંદ્રસૂરી જૈન વિદ્યાપીઠના સુશ્રાવકાના ટ્રસ્ટ દ્વારા પ્રારભ કરેલ અને તેમાં પ્રથમ જિનાલયની મ'ગળ પ્રતિષ્ઠા થયા બાદ પૂજ્યશ્રીની મીજી ભાવના વિદ્યાપીઠ જેવુ' જૈનધર્મનુ પ્રભાવક ને પ્રચારક કેન્દ્ર બને અને નવી પેઢી તથા નવાતિ શ્રમણા તે વિદ્યા કેન્દ્ર દ્વારા લાભ થાય તે પહેલાં જ પૂજ્ય આચાય - દેવશ્રીના વિચાગ સાચેલ છે. આથી આચાર્યશ્રીના આ દિવ્યસ્વપ્નને સાકાર કરવાનું કાય તથા જવાખનારી સમગ્ર જૈન સ`ઘની બની રહે છે. અને તેમાં વિશેષ કરીને સોનો ટ્રસ્ટીઓની જવાબદારી પણ મની રહે છે. આ માટે આચાર્ય દેવશ્રીની ભાવના અને આજ્ઞા મુજખ તેમના શિષ્ય ગણીવર્ય શ્રી ચોવિજયજી મહારાજ પણ સર્તત જાગૃતિપૂર્વક સર્વે ને પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે તેવી ભાવના સાધમી કાની સેવા અને ગરીમા પ્રત્યે માનવતાભર્યું લક્ષ પૂજ્યશ્રીમાં અપાર હતુ. અને તેથી જ તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહેલ ત્યાંના સાધર્મીક ભાઈ આનુ વિશેષ લક્ષ આપતા અને તે માટે માઢું ફંડ કરાવી કાયમી પ્રવૃત્તિએ પણ હાથ ધરાવતા કે ગુપ્ત રીતે મદન પહેોંચાડતા જેની વિગત આ જીવન ચરિત્રમાંથી જોવા મળશે. ‘સૌરાષ્ટ્ર કેસરી ’આચાય શ્રીની જીવનની વાતા સઘરી રાખવા જેવી હોય પ્રેરણારૂપ હોય તેઓશ્રીના કાળધમ પછી તેમના વિનયી શિષ્યરત્ન ગણીવર્ય શ્રી યુÀાવિજયજી મહારાજની પ્રેરણા અને ભાવનાથી અમે સ્મૃત્તિ વિશેષાંક પ્રગટ કરવાની જાહેરાત કરી હતી જે તેમની પ્રથમ સ્વર્ગવાસ તીથીએ સફળ થાય છે. તેથી અમેા સંતાષ અનુભવીએ છીએ. આ સ્મૃતિ વિશેષકે આવી સુંદર રીતે પ્રગટ થઈ શકશો એ માટે વચાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયસ્વયં પ્રભસૂરીશ્વરજી મ.એ અંતરના આશીર્વાદ આપ્યા. એ જ રીતે સમુદાયના સમ સુકાની શાસન પ્રભાવક આચાર્ય દેવશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજને વિશેષાંક પ્રગટ કરવા અંગે જણાવતાં એમણે સ્મૃતિ વિશેષાંકની વાતને હ પૂર્વક વધાવી લીધી અને જરૂરી માહિતી આપી તથા આશીર્વાદ મેળવી શકયા છીએ. તેમ જ સમુદાયના અન્ય મુનિરાજો અને પૂજ્ય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 361