________________
મનોયત્ન યાને પરીક્ષા
[પાઠ : ૧ થી ૧૨]
-
૨
(1) સંસ્કૃતનું ગુજરાતી :
[Marks - 150] [Marks 9]
1. તમે દયાની અને અહિંસાની પ્રરૂપણા કરો છો. પણ દયાને અથવા અહિંસાને આચરતા નથી - આ પ્રમાણે સારું નથી. તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન દયાને અને અહિંસાને આચરે છે પછી ઉપદેશ આપે છે. 2. ક્યારેય અમે અપ્રિય આચરતા નથી, સર્જતા નથી, બોલતા નથી. 3. ચંદનબાળા પ્રબળ દુઃખોમાં પણ ધર્મને છોડતી નથી.
4.
ભગવાન મહાવીર સાચી પ્રરૂપણા કરે છે. પણ, અપ્રિય સત્યની પ્રરૂપણા કરતા નથી.
5. જેમ - જેમ મનુષ્ય પુષ્કળ ધનને પ્રાપ્ત કરે છે તેમ - તેમ દુઃખને અને અહિતને પ્રાપ્ત કરે છે.
6. સુલસા ઉત્કંઠાથી પ્રતિમાને જુવે છે અને વંદે છે.
7. તારો અપરાધ નથી તો પણ તને તે મારે છે અને તેને તું સહન કરે છે તે જ સાચું છે. કારણ કે આ પ્રમાણે જ ભગવાન મહાવીર ઉપદેશ આપે છે.
8. ન્યાયથી, અહિંસાથી અને ધર્મની શ્રદ્ધાથી જ ધન વધે છે. 9. આ સેણા કોણ છે ? સેણા સ્થૂલિભદ્રજીની અને શ્રીયકની બહેન છે. (2) ગુજરાતીનું સંસ્કૃત :
[Marks 9]
1. चन्दनबाला जिनाद् महावीरादनुज्ञां याचते, महावीरश्च तीर्थङ्करो यच्छति ।
2. ईश्वरं पार्श्वनाथं वयमाराधनायै सम्यग् जपामः । ततश्च वयं सुखमपि विन्दामहे ।
3. यस्य धनं क्षयति किन्तु धनस्याशा न क्षयति स विश्वे मूर्खः ।
4. તે યાદિમા ગ્વાશ્વરન્તિ । તતથ સ્વર્યાં વિન્તે । તે ન યામાવરન્તિ, किन्तु हिंसामाचरन्ति, ततो नरकं लभन्ते ।
૦ ૩૫
5. अस्माकमाध्यात्मिकं हितमहिंसायामस्ति, अत एव महावीरस्तीर्थङ्करोऽहिंसामुपदिशति ।
સરલ સંસ્કૃતમ્ - ૫
પરીક્ષા-૨