________________
મૌયત્ન યાને પરીક્ષા
[ પાઠ : ૧૬ થી ૨૫ ]
3
[Marks - 50]
1. સંપત્તિની સાથે વિવેક, વિદ્યાની સાથે વિનય અને લક્ષ્મીથી યુક્ત સ્વામિત્વ આ મહાપુરુષોનું લક્ષણ છે.
2. જેની પોતાની બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરશે ? બે આંખ વિનાના માણસને અરીસો શું કરે ?
3. પ્રિય બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, અપ્રિય સત્ય ન બોલવું જોઈએ અને પ્રિય પણ અસત્ય ન બોલવું જોઈએ - આ શાશ્વત ધર્મ છે. 4. ત્યાં જો હું હોત તો તે દુષ્ટ માણસોનું નવા-નવા ઉપાયો દ્વારા અનુશાસન કરત. 5. પોતાની જાતને દોષ અપાય. બીજાને દોષ ન અપાય, માલિક કે મિત્ર કોઈનો દોષ નથી. પોતાના કર્મને જ દોષ આપવો જોઈએ.
[1] સંસ્કૃતનું ગુજરાતી :
-
6. જે સવારે હોય છે તે બપોરે નથી દેખાતું. જે બપોરે દેખાય છે તે રાત્રે નથી દેખાતું. હા ! પદાર્થોની અનિત્યતા !
7. કેટલાંક લોકો જાણે છે. પણ, કરવાને શક્તિમાન નથી. કેટલાંક કરવાને શક્તિમાન છે, પણ તે જાણતા નથી. તત્ત્વોને જાણતા પણ હોય અને તેનું આચરણ કરવાને સમર્થ પણ હોય તેવા લોકો દુનિયામાં બહુ થોડા હોય છે. 8. બધાં જીવો જાણે છે કે પાપ એ દુઃખનું કારણ છે. તો પણ સુખનાશક એવા તે પાપને તે જીવો છોડતા નથી.
9. હે દેવ ! આપના ચરણકમળને જોવાથી આજે [મારી] બે આંખ સફળ થઈ. ત્રિલોકના તિલક સમા હે નાથ ! આજે મને આ સંસારસાગર ખાબોચિયા જેવો લાગી રહ્યો છે.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. ના યાવન પીડયતિ, વ્યાધિર્યાવન વર્ષતે । यावदिन्द्रियाणि न नश्यन्ति, तावद्धर्मं समाचरेत् ॥ 2. દીક્ષાં સહ ત્વયાડડવાસ્ય, વિરિષ્યે ત્વયા સહ । दुःषहांश्च सहिष्येऽहम्, त्वया सह परीषहान् ॥ 3. પરસ્પૃહા મહાદુ:વમ્, નિ:સ્પૃહત્વ મહામુલમ્ । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥
સરલ સંસ્કૃતમ્ - ૫
૭ ૧૭૨ ૭
પરીક્ષા-૩