________________
કોયડાના ઉકેલ
મિત્રો !
એકાદ કોયડાનો ઉકેલ ન મળ્યો અને તરત જવાબો જોવા બેસી ગયા તેવું ન કરશો... એક વાર ક્રમસર બધા કોયડા ઉકેલવા મહેનત કરી જુવો... (પાઠ ચાલે તે મુજબ જ કોયડા ઉકેલાશે.) કેટલો સ્ટ્રાઈક રેટ આવ્યો ? ઘણા-ખરા કોયડા અનુકેલ રહી ગયા હોય તો પણ ચિંતા ન કરતા. આ તો મગજમાં થોડું ઓઈલીંગ કરવા માટે જ આ કોયડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સંસ્કૃત જેના માટે ભણી રહ્યા છો તે ગ્રંથોના અભ્યાસમાં આવી ક્લિષ્ટ સંધિ વગેરે પ્રાયઃ નહીં આવે... અહીંના કોયડા ‘શુ ાછું તિષ્ઠત્યત્ર' જેવા છે. જ્યારે આપણા ગ્રંથોની ભાષા તો ‘વિરપુરિહ વિનતિ તિતમ્' જેવી છે. (આની વાર્તા અધ્યાપક પાસેથી સમજી લેવી.) વાંચનમાં ‘ઘુ, છે, ઓ ઔ + કોઈ પણ સ્વર' આ નિયમ તથા ર્ + ર્' - આ નિયમ ઘણી વાર ગૂંચવાડામાં નાંખી દેશે, પણ તમે સજાગ હશો તો વાંધો નહીં આવે.
કોયડાના ઉકેલો તમે જાતે ન જોતા, પરંતુ અધ્યાપકને બતાવશો. તે તમને થોડી - થોડી હીન્ટ આપી કોયડો ઉકેલવામાં સહાય કરશે...
૨)
સંસ્કૃત ભણવાનું લક્ષ્ય એક જ છે ઃ ભગવાને આપણા માટે જે અપેક્ષા વ્યક્ત કરી છે તે અપેક્ષાઓને જાણી લઈએ અને તે મુજબ સમત્વની સાધના દ્વારા અદ્વિતીય આત્મસાક્ષાત્કારને પ્રાપ્ત કરી શકીએ... કોયડો ઉકેલાય કે ન ઉકેલાય - બધામાં રોષ - તોષનો ત્યાગ કરી હવે ઉકેલ વાંચો
• ઉકેલ :
૧)
श्रावक ! स्य प्रतिक्रमणे पापम् ।
સ = સો ધાતુ - ગણ - ૪ - આજ્ઞાર્થ દ્વિ.પુ.એ.વ.
હે શ્રાવક ! તું પ્રતિક્રમણમાં પાપને કાપી દે.
-
સર અત નઃ ! [તૃ શબ્દની સંબોધન વિભક્તિ - એ.વ. 7: !] હે માણસ ! તું અહીંથી જા.
સરલ સંસ્કૃતમ્ - ૫
૦ ૨૦૮
ઉકેલ