Book Title: Saral Sanskritam Part 05
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ સંસ્કૃત ભણવા માટે ઉપયોf સૂચનો... હથિત પરમાત્માના અને સ્વગુરુના નામસ્મરણ મંગલ કરીને પાઠ શરૂ કરવો. પાઠમાં એકાગ્રતા કેળવવી. ' પાઠ આપનાર વિદ્યાગુરુઆદિનો પણ વિનય કેળવવો. 'કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિસગુરુભ્યો નમઃ તથા છે નમ: પદની એક એક માળા રોજ ગણવી. | 'નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂપનું નિયમિત પુનરાવર્તન કરવું. દરેક સ્વાધ્યાય કરવા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ, પડે તો પાંચ-પાંચ વાર લખવું. | પરમાત્માની જ એક માત્ર કરણા છે કે જેથી આપણે સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ બની જવું.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232