________________
2.
મનોયત્ન યાને પરીક્ષા
[પાઠ : ૧૯ થી ૨૪]
[Marks - 100]
(1) સંસ્કૃતનું ગુજરાતી ઃ
[Marks - 9]
1. શ્રેણિકનો અભય નામનો પુત્ર અત્યંત બુદ્ધિશાળી હતો. તીર્થંકર મહાવીર મહારાજાના ઉપદેશથી તેણે પણ સંસારને છોડ્યો અને દીક્ષા લીધી.
5.
-
7.
૪
3. ભગવાન મુનિસુવ્રતસ્વામીની આજ્ઞાને મેળવ્યા વિના જ સ્કંદકાચાર્ય મિથિલા નામની નગરીમાં ગયા.
4. સમાજમાં અને સગાવહાલાઓમાં સ્નેહ કરતો આત્મા ઘણી બધી વાર ભટક્યો. તે આત્માઓના હિત માટે ભગવાન મહાવીરે જૈન ધર્મ ઉપદેશેલો.
મનુષ્યના આયુષ્યથી જેટલી આરાધનાઓ થાય તેટલી કરી લે. તું વારેવારે મનુષ્ય નહીં થાય !
માતા દ્વારા રંધાયેલું ભોજન જમવા માટે લવાયેલું અને અમારા દ્વારા ખવાયેલું. અમારા વડે ઘરની બહાર દુકાનમાં નથી જ જમાતું ! 6. શ્રાવકોએ મોક્ષને મેળવવાને જીવો ન જ મા૨વા જોઈએ, ખોટું ન જ બોલવું જોઈએ, ન આપેલું ન જ લેવું જોઈએ, કંઈ પણ ચોરવું ન જ જોઈએ, કાયમ જુવાન સ્ત્રી છોડવી જ જોઈએ, ક્યાંય પણ મમત્વ ન જ કરવું જોઈએ, નમ્રતા, લઘુતા, જયણા અને સમતા આચરવી જોઈએ.
છોડવા યોગ્ય પૈસામાં તું શા માટે મોહ પામે છે ? ક્યાંય પણ ન મોહાવું જોઈએ. (આખરે) બધી વસ્તુ છોડવાની જ છે !
સજ્જનોનો ઐશ્વર્ય પરોપકાર માટે હોય છે.
. ૮૦.
8.
9. અરિહંતોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને અને બધાં સાધુ ભગવંતોને નમસ્કાર હો ! આ નમસ્કાર બધાં મંગલોમાં શ્રેષ્ઠ
મંગલ છે.
સરલ સંસ્કૃતમ્ - ૫
પરીક્ષા-૪