________________
@ મનોયત્ન યાને પરીક્ષા - ૩ 89 (પાઠ : ૧૩ થી ૧૮)
[Marks • 100] (1) સંસ્કૃત વાક્યોનું ગુજરાતી :
[Marks - 9] 1. જેમ રાત્રિમાં તારાઓમાં શ્રેષ્ઠ એવો ચંદ્ર શોભે છે તેવી જ રીતે
માણસોમાં શ્રેષ્ઠ ભગવાન મહાવીર પૃથ્વી ઉપર શોભે છે. 2. સંસારમાં જ્ઞાતિ માટે અથવા સ્વજનો માટે જીવો દ્વારા કષ્ટો સહેવાય
છે અને દુઃખો જ જીવો દ્વારા મેળવાય છે. દીક્ષામાં પણ સાધુઓ દ્વારા કષ્ટો સહેવાય છે. પણ, તેઓ દ્વારા તો અનન્ત, આધ્યાત્મિક સુખ
મેળવાય છે. 3. ભગવાન મહાવીર ક્યારેય પણ જૂઠું બોલ્યા ન હતા અને આથી
સાધુઓ દ્વારા પણ જૂઠું નથી જ બોલાતું. 4. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, પાંદડા આ બધાં પણ જીવો છે. 5. આ અથવા બીજા કોઈ પણ દેરાસરમાં ભગવાનની સામે તે લાંબો
સમય નૃત્ય કરો અને તેનાથી તેઓ શાતાને પણ મેળવો. તારા વડે શું કરાય છે ?' એ પ્રમાણે અકબરે પૂછ્યું. “મારા દ્વારા આંધળાઓ ગણાય છે – એ પ્રમાણે તમારા દ્વારા જોવાય જ છે. છતાં પણ જો તમારા વડે હું પૂછાઈશ તો તમે પણ આંધળા થશો જ' – એ
પ્રમાણે બીરબલ બોલ્યો. 1. “જો મને માણસો જોશે તો મારી અપકીર્તિ થશે” – એ પ્રમાણે ભયથી
શ્રાવક દ્વારા ધર્મ ન જ કરાવો જોઈએ. 8. મેં પહેલા ધર્મને આચરેલો, ભગવાનને નમસ્કાર કરેલા અને તેથી
હમણાં મારા દ્વારા સુખ મેળવાય છે. છે. બાળકો વડે પરસ્પર રમાય છે. બાળકો પરસ્પર ગુસ્સે પણ થાય છે,
પરંતુ બાળકોનો ગુસ્સો પરસ્પર લાંબો સમય ટકતો નથી. (2) ગુજરાતી વાક્યોનું સંસ્કૃત -
[Marks - 9] 1. મરતસ્ય નૃપને: રૂછી: બાશા બનશ્યન, પશ્ચાત્ : વર્તજ્ઞાનમ્
નમતા. સરલ સંસ્કૃતમ્ - ૫ - ૬૨ ૦
@ પરીક્ષા-૩