________________
SAMBODHI
ભાઈલાલભાઈ જી. પટેલ (નુકસાન શું છે? સમય બરબાદ થાય તે)
अदीर्घसूत्रं लक्ष्मीः स्वयं याति निवासहेतोः ॥२ (જે સમય ન બગાડે, કામમાં દીર્ઘસૂત્રી ન હોય તેની પાસે લક્ષ્મી આવે છે.) અને વળી કહ્યું
श्वः कार्यमघ कुर्वीत पूर्वाणे चापराणिकम् ।
__न हि प्रतीक्षते मृत्यु कृतमस्य न वा कृतम् ॥ (કાલનું કામ આજે કરો, બપોરનું કામ સવારે કરો કેમ કે, મૃત્યુ કાર્ય પૂરૂ થવાની પ્રતીક્ષા નહીં
અને વળી,
कः कं शकतो रक्षितुं मृत्युकाले रज्जुछेदे के घटं धारयन्ति ।१४ (મૃત્યુ સમયે કોણ કોને બચાવે છે. દોરડ તૂટી જાય ત્યારે ઘડાને કૂવામાં પડતો કોણ રોકી શકે છે ?) અને વળી,
समये हि सर्वमुपकारि कृतम् । ५ (સમયે કરેલ બધા જ કાર્ય ઉપકારક હોય છે.)
આમ માણસ જીવનમાં સમયને ઓળખી કાર્ય કરે તો તે જીવનમાં ચોક્કસ સફળ થાય છે. સેવકની લાચારી :
कुस्वामी च हुताशश्च द्वावध्येतौ सहोदरौ ।
एकः सेवकसन्तापी स्वभावः कथमन्यथा ॥ (ખરાબ સ્વામી અને અગ્નિ બે સગા ભાઈ છે, એ નક્કી વાત છે. બાકી બંનેનો સેવકને સંતાપ આપવાનો એક સરખો સ્વભાવ છે.) અને વળી કહ્યું છે કે
ये सदा सरुजो ये च भृत्या भृत्याद्विषि प्रभौ । ७
जीवितं मरणं तेषां मरणं जी (અહીં નોકર પ્રતિદર્પ કરનાર સ્વામી હોય તો જે લોકો સદા રોગી ને નોકર હોય તેઓને માટે જીવન એ મરણ છે તથા મરણ એમના માટે જીવન બને છે.)
અને વળી, અહીં દર્પ કરનાર સ્વામી દ્વારા નોકરની અવદશાનું વર્ણન કર્યું છે.