Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 219
________________ 210 ભાઈલાલભાઈ જી. પટેલ SAMBODHI સંસારમાં મનુષ્ય બળવાન નથી પણ તેનું ભાગ્ય બળવાન હોય છે. જે થવાનું હોય છે તેને મોટા મોટા મહારથીઓ પણ રોકી શકતા નથી. સંસારમાં માણસની ઉન્નતિ કે અધોગતિમાં પણ ભાગ્યે જ સર્વોપરિતા ધરાવે છે. ભાગ્યથી જ વિષ્ણુ ભગવાન શેષનાગ પર સૂઈ જાય છે. જે પક્ષી દૂર સુધી જોઈ શકે છે તે નજીકમાં રહેલી જાળને જોઈ શકતાં નથી. કારણ કે ભાગ્યે જ બળવાન છે. વિજ્ઞાન વિકસ્યું હોવા છતાં માનવને બચાવી શકતું નથી. માણસનું આયુષ્ય પણ નક્કી કરી શકતું નથી. અને વળી કહ્યું છે કે प्रतिकूलतामुपगते हि विधौ विफलत्वमेति बहुसाधनता ।२४ (ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે બધી વસ્તુ નિષ્ફળ થઈ જાય છે.) અને વળી કહ્યું છે કે यत्पूर्वं विधिना ललाटलिखितन्मार्जितुं कः क्षमः ।२५ (વિધાતાએ કપાળ ઉપર જે લખ્યું છે તેને ભૂંસવા કોણ સમર્થ છે?) સંદર્ભ: નોંધ- ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને હિન્દુ રિસર્ચ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા તા. ૨૯, ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ આયોજિત વિશ્વ ભાષા સાહિત્ય અને રામકથા વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય શોધ સંગોષ્ટિમાં સદર પેપરનું રીડીંગ કર્યું. सूत्रधार श्री सिद्धहेमचन्द्राभिधानशब्दानुशासनविधानवेधसः । श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्यं रामचन्द्रभिजानासि ? ॥. रामचन्द्रसूरि : रघुविलास (नाट्यसाहित्य माला भाग : ३), संपादक : प. पू. आ. दे. श्रीमद्विजययोगतिलकसूरीश्वरः। अनुवादक: डॉ. महेन्द्र दवे । प्रकाशक : वीरशासनम् । प्रकाशनवर्षम् : वीर सं. २५३५, वि. सं. २०६५ आवृत्तिः प्रथमा, अंक: २, पृ. २ श्रीरामचन्द्र-गुणचन्द्र विनिर्मितेऽस्मिन् । नाट्याङ्गभेदभरिते शुचि दर्पणेऽत्र ॥ नाट्यदर्पण १.२ पृ. ५ रामचन्द्र-गुणचन्द्र नाट्यदर्पणम् । व्याख्याकारः पं. थानेशचन्द्र उप्रेती । प्रकाशक : परिमल पब्लिकेशन्स, दिल्ली । संस्करण : प्रथम १९८६ યજ્ઞશેષ' (લેખસંગ્રહ) સ્વ. ડૉ. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય સભા तुष्टेन सर्व समक्षं कविकटारमल्ल इति बिरुदं दत्तम् । रत्नमंदिर गणि, उपदेश तरंगिणी, पृ. ६२ | (ક). શ્રી. એલ. બી. ગાંધી, “નલવિલાસ” પ્રસ્તાવના, પૃ.૩૩ (ખ). શ્રી મો. દ. દેસાઈ, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૩૧૧ (ગ). પ્રો. હી. ૨. કાપડિયા, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', ખંડ – ૧, પૃ. ૧૮૧ (ઘ). શ્રી મુનિ ચતુરવિજયજી, જૈન સ્તોત્ર સંગ્રહની પ્રસ્તાવના, પૃ. ૩૧૧ ૩. 5 ર

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256