Book Title: Sambodhi 2012 Vol 35
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 154
________________ 144 સાધુ શ્રુતિપ્રકાશદાસ SAMBODHI જ રીતે તેઓ વચ.ગઢડા પ્ર.૬૮માં પત્થરની, કાષ્ટની, ધાતુની, લીંપીને કરેલ, ચિત્ર, રેતીની, મણિમય તથા મનોમય : આમ આઠ પ્રકારની મૂર્તિની જેમ પુરુષને પણ નવમી મૂર્તિ તરીકે સ્વીકાર્યા છે. ( શિક્ષાપત્રીનું પાલન સપુરુષ દ્વારા જ થાય છે. ધર્મનું પાલન એકાંતિક ભક્ત દ્વારા જ થઈ શકે * તેવી વાત જણાવતાં વાસુદેવ માહાત્યમાં કહ્યું છે કે “સાક્ષાત્ ભગવાન અથવા તેમના એકાંતિક ભક્તો હોય ત્યાં જ એકાંતિક ધર્મ હોય છે.” (૨૫/૬૫) વર્તમાનકાળે એકાંતિક ધર્મનું પ્રતિપાદન કરનાર શ્રીહરિની વાણીરૂપ શિક્ષાપત્રીનું શ્રીહરિની મૂર્તિ સ્વરૂપ સત્પરુષ પ્રમુખસ્વામી મહારાજ પાલન કરે છે અને કરાવે છે. આ પ્રમાણે ૨૧૨ શ્લોકરૂપ શિક્ષાપત્રીની દ્વિતીય આવૃત્તિ પ્રથમ ૧૪૫ શ્લોકવાળી આવૃત્તિથી ઘણી જ વિશિષ્ટ બની રહી છે, આ શિક્ષાપત્રીમાં જ “ઉત્કૃષ્ટ વાક્યોને સમજવાસંપ્રદાયના ગ્રંથો થકી તેનો વિસ્તાર સમજવો' : આ બે વાક્યો દ્વારા યથાયોગ્ય વિસ્તાર કરીને પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ તેમના ૮૬૫ સાધુની મંડળી સાથે સમગ્ર વિશ્વમાં આ શિક્ષાપત્રી પ્રમાણે ધર્મ પાળે છે અને લાખો મુમુક્ષુઓને ધર્મ પળાવે છે. સંદર્ભો : " જ ૧. સ્વામી ઋગ્નાથચરણદાસ, હરિચરિત્રચિતામણી, ભાગ-૧, પા.૧૬૪-૧૬૫ પર લખેલ મુક્તાનંદ સ્વામીના પત્રને આધારે. દવે હર્ષદરાય ત્રિ., ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભાગ-૧, પૃ.૩૮૩-૩૮૪. ૩. એજન, પૃ. ૩૮૪ના આધારે ૪. એજન, પૃ. ૪૨૭-૪૨૮ના આધારે. ૫. એજન, પૃ. પર૯-૫૩૩ના આધારે કુરુક્ષેત્રના પવિત્ર બ્રાહ્મણ, સ્વરૂપાનંદસ્વામી, ભક્તિચરિતમ્, ભાગ-૨, પૃ. ૧૩-૨૫. કુરુક્ષેત્રના કડા ગામના યુવક મહાનુભાવાનંદ સ્વામી, એજન, પૃ. ૨૬-૩૬ ભરતપુરના મહારાજા અમરસિંહજી – આનંદાનંદસ્વામી, એજન ભાગ-૧, પૃ. ૭-૧૨ ગોરખપુરના મોહનદાસ - વાનંદસ્વામી, એજન-ભાગ-૧, પૃ. ૧૩-૧૩૯ માધવલાલ દલસુખ કોઠારી, શ્રીજીની પ્રસાદીના પત્રો, પત્ર નં. ૧, પૃ. ૫. પુરાણી શ્રીહરિપ્રિયદાસજીએ (ગઢડા) સંકલિત પત્રો, શ્રીહરિચરિત્રામૃતસાગર, ભાગ-૪ ની પૂર્વભૂમિકા સાથે જોડેલ પત્ર, પૃ. ૧૫. ૯. માધવલાલ દલસુખ કોઠારી, શ્રીજીની પ્રસાદીના પત્રો, પત્ર નં.-૯, પૃ. ૨૫-૨૬. ૧૦. એજન, પત્ર નં.-૧૭, પૃ. ૧૦૩. ૧૧. હર્ષદરાય ત્રિ. દવે, ભગવાન શ્રી સ્વામિનારાયણ ભાગ-૪, પૃ. ૩૦૧-૩૧૨.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224