________________
144 સાધુ શ્રુતિપ્રકાશદાસ
SAMBODHI જ રીતે તેઓ વચ.ગઢડા પ્ર.૬૮માં પત્થરની, કાષ્ટની, ધાતુની, લીંપીને કરેલ, ચિત્ર, રેતીની, મણિમય તથા મનોમય : આમ આઠ પ્રકારની મૂર્તિની જેમ પુરુષને પણ નવમી મૂર્તિ તરીકે સ્વીકાર્યા છે. ( શિક્ષાપત્રીનું પાલન સપુરુષ દ્વારા જ થાય છે. ધર્મનું પાલન એકાંતિક ભક્ત દ્વારા જ થઈ શકે * તેવી વાત જણાવતાં વાસુદેવ માહાત્યમાં કહ્યું છે કે “સાક્ષાત્ ભગવાન અથવા તેમના એકાંતિક ભક્તો હોય ત્યાં જ એકાંતિક ધર્મ હોય છે.” (૨૫/૬૫) વર્તમાનકાળે એકાંતિક ધર્મનું પ્રતિપાદન કરનાર શ્રીહરિની વાણીરૂપ શિક્ષાપત્રીનું શ્રીહરિની મૂર્તિ સ્વરૂપ સત્પરુષ પ્રમુખસ્વામી મહારાજ પાલન કરે છે અને કરાવે છે.
આ પ્રમાણે ૨૧૨ શ્લોકરૂપ શિક્ષાપત્રીની દ્વિતીય આવૃત્તિ પ્રથમ ૧૪૫ શ્લોકવાળી આવૃત્તિથી ઘણી જ વિશિષ્ટ બની રહી છે, આ શિક્ષાપત્રીમાં જ “ઉત્કૃષ્ટ વાક્યોને સમજવાસંપ્રદાયના ગ્રંથો થકી તેનો વિસ્તાર સમજવો' : આ બે વાક્યો દ્વારા યથાયોગ્ય વિસ્તાર કરીને પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ તેમના ૮૬૫ સાધુની મંડળી સાથે સમગ્ર વિશ્વમાં આ શિક્ષાપત્રી પ્રમાણે ધર્મ પાળે છે અને લાખો મુમુક્ષુઓને ધર્મ પળાવે છે.
સંદર્ભો :
"
જ
૧. સ્વામી ઋગ્નાથચરણદાસ, હરિચરિત્રચિતામણી, ભાગ-૧, પા.૧૬૪-૧૬૫ પર લખેલ મુક્તાનંદ
સ્વામીના પત્રને આધારે.
દવે હર્ષદરાય ત્રિ., ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભાગ-૧, પૃ.૩૮૩-૩૮૪. ૩. એજન, પૃ. ૩૮૪ના આધારે ૪. એજન, પૃ. ૪૨૭-૪૨૮ના આધારે. ૫. એજન, પૃ. પર૯-૫૩૩ના આધારે
કુરુક્ષેત્રના પવિત્ર બ્રાહ્મણ, સ્વરૂપાનંદસ્વામી, ભક્તિચરિતમ્, ભાગ-૨, પૃ. ૧૩-૨૫. કુરુક્ષેત્રના કડા ગામના યુવક મહાનુભાવાનંદ સ્વામી, એજન, પૃ. ૨૬-૩૬ ભરતપુરના મહારાજા અમરસિંહજી – આનંદાનંદસ્વામી, એજન ભાગ-૧, પૃ. ૭-૧૨ ગોરખપુરના મોહનદાસ - વાનંદસ્વામી, એજન-ભાગ-૧, પૃ. ૧૩-૧૩૯ માધવલાલ દલસુખ કોઠારી, શ્રીજીની પ્રસાદીના પત્રો, પત્ર નં. ૧, પૃ. ૫. પુરાણી શ્રીહરિપ્રિયદાસજીએ (ગઢડા) સંકલિત પત્રો, શ્રીહરિચરિત્રામૃતસાગર, ભાગ-૪ ની
પૂર્વભૂમિકા સાથે જોડેલ પત્ર, પૃ. ૧૫. ૯. માધવલાલ દલસુખ કોઠારી, શ્રીજીની પ્રસાદીના પત્રો, પત્ર નં.-૯, પૃ. ૨૫-૨૬. ૧૦. એજન, પત્ર નં.-૧૭, પૃ. ૧૦૩. ૧૧. હર્ષદરાય ત્રિ. દવે, ભગવાન શ્રી સ્વામિનારાયણ ભાગ-૪, પૃ. ૩૦૧-૩૧૨.