Book Title: Sambodhi 2012 Vol 35
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 203
________________ કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (ઈન્દ્રિયજય આધારિત રાષ્ટ્રજીવન) લેખક: નીતીન દેસાઈ (૨૦૧૦) ગ્રંથ સમીક્ષા : મધુસૂદન બક્ષી ગ્રંથ પરિચય પ્રાસ્તાવિક ત્રણ વ્યાખ્યાનોનો પિરચય II. આન્વીક્ષિકી ગુણકર્મ વિભાગ IN. કૌટિલીય અને પાશ્ચાત્ય પરંપરા નીતીન દેસાઈના કેટલાંક વિધાનો તુલનાત્મક અભિગમ અંગે અમર્ત્ય સેન : પૂર્વ અને પશ્ચિમના તુલનાત્મક અધ્યયન વિશે : કૌટિલીયના સંદર્ભમાં પ્રજાના સુખે રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં હિત; પોતાનો મનમાન્યો વહેવાર રાજાના હિતરૂપ નથી પરત પ્રજાનું પ્રિય રાજાના પોતાના હિતરૂપ છે.” - કૌટિલીય (દસાઈ; પૃ. ૩૧૮) પ્રારંભિક નીતીન દેસાઈએ ૨૦૦૫માં લાલભાઈ દલપતભાઈ સંસ્કૃત વિદ્યામંદિરમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપર આપેલાં ત્રણ વ્યાખ્યાનોને આ ગ્રંથમાં તેમણે વિસ્તૃતરૂપે રજૂ કર્યા છે.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224