________________
ખૂબ વ્યવસ્થિત, વિસ્તૃત અને મૌલિક ચર્ચા આપી છે. સંધિઓ, સંધ્યાની વિશદ ચર્ચા નાદામાં મળે છે, જે હેમચન્ટે ટાળી છે. .
વિવેકમાં પિતાને અભિપ્રેત વિચારનો વિસ્તાર કરતાં હેમચન્દ્ર નેંધે છે કે, નાટકને પ્રખ્યાતવસ્તુવિષયવાળું કહ્યું છે, તેમાં પ્રખ્યાત એટલે કે, ઈતિહાસ, આખ્યાન આદિ જેનું વસ્તુ છે તેવું, એમ સમજવાનું છે. નાટયકાર આવી ઈતિહાસાદિ – પ્રસિદ્ધ વિગતો એટલા માટે વણે છે, કેમ કે, કથાપરિચયને કારણે પ્રેક્ષક/ભાવક/સામાજિકને તેને વિષે આદરાતિશય પ્રગટે છે. અથવા પ્રખ્યાતમાંનો પ્ર = વિશેષરૂપે ખ્યાત = પ્રસિદ્ધ વસ્તુ, એટલે કે ચેષ્ટા–એવા પ્રકારને વિષય જેમ કે માલવ પંચાલ વ.-જેમાં છે, તેવું. અહીં ‘વિવેકના મૂળ શબ્દો આ પ્રમાણે છે : (પૃ. ૪૩૩)-ચઠ્ઠા પ્રશ્નન રચાત્ત વતુ રેટિd, તથા વિદ્યા માઢવપશ્વાદિરિઝન પછી નોંધે છે કે, ચંવાર્તાને sfપ દ્િ વત્સરાગર શ્રોશથ્વી વ્યક્તિને વિષ વાત્તાપ
ચનિરન્તર નિનૈન તર-ચાર મવતિ ! અહીં “તથા વિષ માઢવપન્નારાવિ રિઝર' એ શબ્દો બરાબર સ્પષ્ટ નથી થતા, પણ પાછળથી જે ઉદાહરણ અપાયું છે અને આવા મતલબની ના.દમાં જે ચર્ચા આવે છે તે પ્રમાણે એવું સમજી શકાય કે, માલવદેશ કે પંચાલદેશ કે જે તે દેશવિશેષમાં વિખ્યાત અને લોકપ્રિય હોય તેવું વસ્તુ વાટકારે વણવું. ના. દ.માં પણ “જેમ કૌશાબ્દિમાં વત્સરાજ” એવી ખાતત્વની સમજૂતી અપાઈ છે તે હેમચન્દ્રને અનુસરીને હોઈ શકે. આ રીતે હેમચન્દ્ર પ્રમાણે અહીં એવું અભિપ્રેત જણાય છે કે, મોટો ચક્રવતી હોવા છતાં વત્સરાજનું ચરિત કૌશાંબી સિવાયના પ્રદેશમાં જે ખાસ સંદર્ભ વગરનું સતત નિરૂપિત થાય તો તે જામતું
નથી અને વિરસતા આણે છે. ના.દ. તે આ અંગે વધારે સ્પષ્ટતા કરે છે જેમ કે, - (ના.દ. ૧/૫ ઉપર) – ફુદું ચાતત્રં ત્રિધા, નન્ના, તેિન, ફેશન ૨ | દશાગ્યાં ચરિત્ત वत्सराजेनैव रजकम् । चरितमपि वत्सराजस्य । कौशाम्ब्यां वासवदत्तालाभादिकमेव । વારંવત્તામાવિ વત્સરાગટ્ય શ્રી રામામંત્ર | આ રીતે ખ્યાતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવી સમજ હેમચન્દ્ર આપે છે જેને, રામચન્દ્ર અને ગુણચન્દ્ર પણ આવકારે છે.
વસ્તુગત અને વિષયગત (= દેશવિશેષ ?) પ્રખ્યાતિ સૂચવીને ત્રીજા પ્રકારની પ્રખ્યાતિ - ભરત પ્રમાણે સમજાવતાં હેમચંદ્ર નોંધે છે કે, “પ્રખ્યાતદત્તાનાયકવાળું નાટક' એમ જે
કહ્યું છે તેમાં ઉદાત્ત = ‘વીરરસને યોગ્ય' એમ સમજવું. આમ, ધીરલલિત, ધીરદાર. ધીરપ્રશાન્ત અને ધીરેધત એ ચારે પ્રકારના નાયકો અભિપ્રેત છે. ના દ. આની વિશેષ ચર્ચા કરે છે ( ના,દ. ૧૬,૭). તે પ્રમાણે કોઈ પણ એક નાયક જુદા જુદા સંદર્ભમાં ચારે પ્રકાર હોઈ શકે પણ એકીક્ષણે ચારે પ્રકારનો ન હોય. ના.દ. પ્રમાણે ક્ષત્રિયે ચારે પ્રકારના સ્વભાવવાળા હોય છે, જયારે દેવો વ. કેવળ ધીરેહત, વ. સ્વભાવના નિરૂપાય છે. ના.દ. કહે છે કે વાસ્તવિક સ્વભાવ ગમે તે હોય, પણ આવા પ્રકારનું સ્વભાવનિરૂપણ કવિઓ કરે છે. - “રાજર્ષિવંસ્થચરિતને અર્થ છે, રાજર્ષિના વંશને છાજે તેવું. હેમચંદ્ર નોંધે છે કે આ દ્વારા એવું અભિપ્રેત છે કે પ્રખ્યાત હોય તે વિગત પણ ઋષિતુલ્ય રાજાઓના