________________
૩૮
આની સામે, સ`પૂર્ણ અહિંસાના આગ્રહી તથા જીવાને કદી પણ ન મારવાના ખાધ આપનારા જૈન ધર્માંના ચુસ્ત અનુયાયી અને કર્ણધાર હેમચંદ્રાચાર્ય સ્પષ્ટ અને પ્રખર વિરાધ કરતાં કહે છે કે—
(અ) આવું હિંસાના ઉપદેશ આપનારુ શાસ્ત્ર રચનારાએ નરકમાં પણ કર્યાં રહેશે? એ લાકા તા ખરેખર નાસ્તિકાના પણ નાસ્તિકા છે. (૨.૩૭)
(બ) આવેા દંભ કરનારાઓ કરતાં તા પ્રગટ રીતે નાસ્તિક એવા ચાર્વાક વધારે સારા. (૨.૩૮)
(ક) ખરેખર તા દેવાને ઉપહારના ખાટા બહાના હેઠળ, દયા વિના જીવાની હિંસા કરનારાઓ ધાર દુતિને પામે છે. (૨.૩૯)
(૩) જગતને માટે અત્યંત હિતકારી શમ, પણ ધર્માંતે માટે છે એવું પ્રતિપાદન કરનારા
શીલ અને યામૂલક ધમ તથને હિસા ખરેખર મદં મુદ્દિવાળા છે. (૨.૪૦)
યેાગશાસ્ત્ર ૨.૩૭થી ૪૦માં આટલી સ્પષ્ટ રીતે પ્રત્યુત્તર આપનારા હેમચંદ્ર પોતાના આ વિરાધમાં એટલા ચાસ છે કે આનાથી વિશેષ ખાસ કંઈ કહેવાનું, તેમને માટે રહેતું નથી. પૂર્ણ અહિ`સા અને જીવાના પણ અવધમાં માનનારા હેમચંદ્રાચાર્યની સગવડિયા અહિંસા સામેની લીલા' પૂરી સ્પષ્ટ અને દૃઢ છે. જીવનના એક આચારધર્માંના પાયાના મૂલ્ય તરીકે જૈન ધર્મ જે અહિંસાના પૂર્ણ આનું સસ્થાપન કર્યું. છે અને હિંસાના જે પ્રખર વિરોધ કર્યાં છે તે તેમને માટે સર્વથા સ્વાભાવિક છે. કુમારપાલ પાસે તેના રાજ્યમાં અમારિધેાષણા કરાવનારા હેમચ'દ્રાચાયૅના આ ગ્રંથમાં આ આદર્શે અને આ પ્રખર વિરાધ સર્વ રીતે ઉચિત છે. તેમને મન તા મહિસા એ તે સ જીવાને માટે માતા સમી હિતકારક છે. તે દુઃખના વાગ્નિ પર વર્ષાનાં વાદળા સમી વરસે છે; ભવભ્રમણમાં દુ:ખી એવા જીવાને તારનારી પરમા ઔષધિ છે (ર.૫૦-૫૧). દી` આયુષ્ય, અનેરું રૂપ, આરાગ્ય અને ગરવાપણું એ તમામ તેા અહિંસાનાં જ ફળ છે. (૨.પર)
અહિંસાનું આવું ગૌરવગાન કરનારા આચાર્ય હેમચંદ્ર આના જ અનુસ"ધાને માંસભક્ષણ બાબત આ વિચાર વ્યક્ત કરે છે :
માંસભક્ષણમાં દોષ નથી એમ જે કાઈ પણ દુષ્ટાત્મા કહે છે, તેમણે શિકારી, ગીધ, વરુ, વાત્ર, શિયાળ વગેરેને પેાતાના કરતાં ઘણાં વધુ ગરવાં બનાવ્યાં છૅ. મનુ પણ જે માંસ’ની વ્યાખ્યા કરે છે તેમાં કહે છે કે— “જેનું માંસ હું આ જન્મમાં ખાઉં છું તે મને આવતા જન્મમાં ખાશે—આ માંસના માંસત્વના અર્થ છે.” (૩.૨૬-૨૭)
આ છતાં, મનુએ અને ખીજા શાસ્ત્રકારાએ દેવા, પિતૃ અને અતિથિએ માટે માંસભક્ષણ માન્ય કર્યું છે તે હેમચંદ્રાચાર્યને મતે તેમના મહામાહ છે. દેવાને ધર્યાં પછી ખાવામાં આવતા માંસમાં કઈ દેષ નથી, એમ માનવું એ ખાટુ' જ છે, કારણ, તેનાચી જીવિતનાશ થાય છે, તે હળાહળ સમુ` છે (યાગશાસ્ત્ર ૩–૨૮ થી ૩૨).