________________
પ્રાચીન ભારતીય વિવેચનમાં અલંકારની વિભાવના
ચિત્રા શુકલ કાવ્યમાં અલંકારનું પ્રદાન નાનુંસનું નથી. ભાવની વૈવિધ્યસભર સૂક્ષ્મ છાયાઓ, પદાર્થોના સૌન્દર્યની અગોચર વિશિષ્ટતાઓ અલંકારથી સચેટ રીતે ઉપસી આવે છે. અલંકારથી ભાષા ચિત્રાત્મક અને ભવ્ય બને છે. ગમે તેવા સમ ભાવની પ્રતીતિ પણ અલંકારથી વિશદ બને છે. શૈલીને મોહક ગૌરવ આપી અલંકાર કવિના વિચારને સૌંદર્ય આપે છે. .
કાવ્ય પિતાની ચમત્કૃતિને કારણે આસ્વાદ્ય બને છે. જગન્નાથે ચમત્કૃતિને માન~શિરોષ | સદાચાયત્રમાળા / કહી છે. ચમત્કૃતિ કે વૈચિત્ર્યથી સૌંદર્ય લાવતાં તને ભામહે “અલંકાર” એવું નામ આપ્યું છે. રસ, વગેરે પણ આનંદ આપતાં હેવાથી ભામલે રસ, ભાવ વગેરેને પણ અલંકારમાં સમાવિષ્ટ કર્યો. ભામહ, દંડી જેવા પ્રાચીન આલંકારિકેએ અલંકારની વ્યાખ્યાઓ, ઉદાહરણ અને ભેદપ્રભેદોની સવિસ્તર ચંર્ચા કરી અલંકારનું મહત્વ સ્વીકાર્યું છે. ઠંડીએ થશોમાસાનું પર્ણોનારાનું પ્રતિ એવી વ્યાખ્યા આપી, અલંકારનું કાર્ય કાવ્યને શોભા આપવાનું છે એવું સ્પષ્ટ કર્યું છે. કાવ્યનું શરીર ઈષ્ટ અર્થથી યુક્ત પદાવલી છે એવું દડી માને છે. આ ઉપરાંત ગુણને પણ કાવ્યનું અંગ ગણી દંડીએ વિદર્ભ અને ગૌડ માર્ગના ગુને વિચાર કર્યો છે. ગુણ અને અલંકાર વચ્ચેની ભેદરેખા દંડીએ બહુ સ્પષ્ટ નથી કેરી પણું ગુને તેમણે કાવ્યમાં નિત્ય ધર્મ કહ્યા છે અને અલંકારને અનિત્ય ધર્મ માન્યા છે.
દંડી પછી આચાર્ય વામન અહંકારને કાવ્યની શોભા વધારનારા ધર્મો માને છે. અલંકારો કાવ્યની શોભા ઉપને કરી શકે નહીં, માત્ર વધારી શકે. કાવ્યની શોભા ઉપન્ન કરવાનું કાર્ય ગુ જ કરી શકે. થરોમાથાઃ જર્તારો ધઃ જુનાડા તતિશયતવવારા: એવું વિધાન કરી ગુણની સરખામણીમાં અલંકારને તેઓ બાહ્ય ગણે છે. કાવ્યનો આત્મા રીતિ છે, શબ્દ અને અર્થ કાવ્યના દેહ સ્થાને છે અને અલંકારોનું કાર્ય દેહને અલંકત કરવાનું છે. દેહ-શબ્દ અને અર્થ અલંકાય છે, તે યમક અનુપ્રાસ જેવા શબ્દાલંકારા શબ્દને અને ઉપમા-ઉલ્ટેક્ષ જેવા અર્થાલંકાર અર્થને અલંકત કરે છે. ' '
વામને અલંકારને બહિરંગ ગણવાનું વલણ દર્શાવ્યું હતું. આવું જ વલણ આનંદવધન પણ અપનાવે છે. અલંકારને તેઓ ભકિત કહે છે. આ ચિતારવાર મજા જ દકિતએવું વિધાન કરીને તેઓ સ્પષ્ટ કરે છે કે કડું, કંકણ, હાર વગેરે અલંકાર હાથ, કંઠ વગેરે અંગને અલંકૃત કરે છે. તેવી રીતે અલંકારો શબ્દ અને અર્થ રૂપી અવ્યદેહને આશ્રયે રહે છે. કાવ્યદેહને આશ્રયે રહેતા હોવા છતાં અલંકારો રસનું સૌંદર્ય વધારે છે. વ્યંગ્ય અર્થ અલંકાર્ય છે અને અલંકારે તેની શોભા વધારે છે.'
અલંકારવાદી તેમજ રીતિવાદી આચાર્યો અભિવ્યક્તિના સૌંદર્યને કાવ્યમાં કેન્દ્રસ્થાને શકે છે. આનંદવને પિતાના કાવ્યવિવેચનમાં રસ, ભાવ જેવાં મિતરોને કેન્દ્રમાં રાખ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org