________________
પ્રાચીન ભારતીય વિવેચનમાં અલંકારની વિભાવના
મ ચિંતન કરે છે. આને કારણે અલંકારોના ભેદપ્રભેદમાં રહેલી વિશિષ્ટતાએ સ્પષ્ટ થાય છે.
અલંકારોની જનામાં ઔચિત્ય જળવાવું જોઈએ. ઉપમા જેવા અલંકારમાં ઉપમાન પ્રમાણસરનું હોવું જોઈએ, તે ઉપરાંત લિંગ, વચન - વગેરેનું ઔચિત્ય પણ જળવાવું જોઈએ. અલંકારની પણ વિશદ ચર્ચા આપણું અલંકારગ્રંથમાં જોવા મળે છે. અલંકાર પિતે સુંદર છે અને એને ઉચિત રીતે વિનિયોગ થાય તે કાવ્ય જરૂર સુંદર બને છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org