Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ સામાયિક (૧) સો इण — मध्यस्थः गमनमित्यर्थः । समस्य સાયઃ समायः समीभूतस्य सतो मोक्षध्वनि प्रवृत्तिः समाय एव सामायिकम् ।। ‘સામાયિક’ની ઉપર મુજબ વ્યાખ્યા આપતાં શ્રી મલયગિરિએ ‘આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે રાગદ્વેષમાં મધ્યસ્થ રહેવું એનું નામ ‘સમ’. ‘સમ’નો લાભ થાય એવી મોક્ષાભિમુખી પ્રવૃત્તિ એનું નામ ‘સામાયિક’. रागद्वेषयोरपान्तरालवत अयनं अयो તો, 1 (૨) સમ’નો અર્થ ‘શમ’ અર્થાત્ ઉપશમ કરવામાં પણ આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર' ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે : रागद्वेष निर्मुक्तस्य सतः आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूप समायः । समाय एव सामायिकम् । રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રથમ સુખરૂપી જે લાભ થાય તે ‘સમાય’ અને તે જ સામાયિક,] ‘વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ જ પ્રમાણે કહ્યું છે : रागदोस विरहिओ समो त्ति अयणं अयोत्ति गमणं त्ति । મામા (અયન) ત્તિ સમાગો, જ્ઞ ત્ર સામાડ્યું નામ! ૪૫૫ Jain Education International [રાગ અને દ્વેષથી રહિત એવી આત્માની પરિણતિ તે ‘સમ’ છે. અય એટલે અયન અથવા ગમન. તે ગમન સમય પ્રત્યે થાય તેથી ‘સમાય’ કહેવાય. એવો જે સમાય તે જ સામાયિક કહેવાય.] (3) समानि ज्ञान दर्शन चारित्राणि तेषु अयनं गमनं समायः स एव सामायिकम् । મોક્ષમાર્ગનાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને ‘સમ' કહે છે. તેમાં અયન કરવું એટલે ગમન કરવું કે પ્રવૃત્તિ કરવી તેનું નામ સામાયિક. આની સાથે સરખાવો વિશેષાવશ્યક ભાષ્યની નીચેની ગાથા : अहिवा समाई सम्मत नाण चरणाइं तसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ।। વળી કહેવાયું છે : समानां मोक्ष साधनं प्रति सदृशसामर्थ्यानां । सम्यग् दर्शन ज्ञान चारित्राणां आयः लाभः ।। For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 41