________________
જોતિર્મુખ ૧૮૮. આત્મા જ્ઞાયક છે. જે જ્ઞાયક હોય છે એ નથી તે
અપ્રમત્ત અને નથી હોતો પ્રમત્ત. જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હતો એ શુદ્ધ હોય છે. આત્મા જ્ઞાયકરૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં શેયકૃત અશુદ્ધતા નથી.
૧૮૯. હું (આત્મા) નથી શરીર, નથી મન, નથી વાણી, અને નથી
એમનું કારણ હું નથી કર્તા, નથી કરાવનાર, અને કર્તાને નથી અનુમોદનાર.
૧૯૦. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળો તથા પરકીય (આત્મ
વ્યતિરિકત ભાવને જાણવાવાળો એવો કર્યો જ્ઞાની હશે જે આ મારું છે” એવું કહેશે ?
૧૯૧. હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું તથા જ્ઞાનદશનથી
પરિપૂર્ણ છું. પોતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય • બની હું આ બધા (પરકીય ભાવો) ને ક્ષય કરું છું.
* ગુણસ્થાનની દ્રષ્ટિએ જીવને છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત અને સાતમાથી અપ્રમત્ત કહેવામાં આવે છે. આ બંને દિશાઓ શુદ્ધ જીવની નથી.
નથી.