Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 300
________________ સમજુતી परस्परोपग्रहो जीवानाम् ......ચાર ખંડોમાં 756 ગાથાઓમાં થઈને જૈનધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માગ નો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય...... સાંપ્રદાયિક આગ્રહોથી પર મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાંતનો, આચારપ્રણાલીને અને જીવનના ક્રમિક વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વસંમત પ્રતિનિધિક ગ્રંથ છે. જૈન જયતિ શાસનમ

Loading...

Page Navigation
1 ... 298 299 300