Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 289
________________ પારિભાષિક શબ્દાશ ( વિશેષ જુ ભૂત, વર્તમાન, અને ભાવિ નૈગમ નય ) નૈમિત્તિક—મિમિત્ત જ્ઞાની (૨૪૪) નાઆગમ-નિક્ષેપ-કોઈ પદાર્થના જ્ઞાતા cc વ્યકિતના કર્મ અને શરીરને એ પદાર્થ કહી દેવા. દા૦ ત૦, મિકેનિકના મૃત શરીરને આમિકેનિક હતા ” એવું કહેવું (૧૪૧,૭૪૪) નાકમ –દેહથી માંડી જે બધા દૃષ્ટ પદાર્થ છે અથવા એના કારણભૂત સૂક્ષ્મ સ્કંધ છે તે તમામ કર્મ નિમિત્તક હોવાને લીધે નાકમ કહેવાય છે. ના-ઇન્દ્રિય-થાડુંક ઈંદ્રિય હાવાને કારણે મનનું નામ. 3. પાઁચ ૧. અજીવ, ૨. અણુવ્રત, ઇન્દ્રિય, ૪. ઉર્દુ બર ફલ, ૫. ગુરુ, ૬. જ્ઞાન, ૭. મહાવ્રત, ૮. સમિતિ, ૯. સ્થાવર જીવ-આ બધાં પાંચ પાંચ છે. પચેન્દ્રિય—સ્પર્શનાદિ પાંચેય ઈન્દ્રિયા વાળા મનુષ્યાદિ જીવા (૬૫૦) પડિત-અપ્રમત્ત જ્ઞાની (૧૬૪-૧૬૫) પડિતમરણું– અપ્રમત્ત જ્ઞાનીઓનુ સલેખનાયુકત મરણ (૫૭૦-૫૭૧) પદ્મસ્થધ્યાન–વિવિધ માના જાપ કરવામાં મનને એકાગ્ર કરવું (૪૯૭) પદ્મલેશ્યા-ત્રણશુભ લેશ્યામાંથી બીજી અથવા શુભતર (૫૩૪,૫૪૩) પરદ્રવ્ય–આત્માને છોડી દેહાદિ સહિત સવપદા (૫૮૭) પર-ભાવ આત્માના શુદ્ધ સ્વભાવને છેાડી એના રાગાદિસ વિકારી २९७ ભાવ (૧૮૮-૧૯૧), તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમભાવ-તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમાણુ-તમામ સ્ક ંધાનુ · મૂલ કારણ, કેવલ એકપ્રદેશી, અવિભાજ્ય, સૂક્ષ્મ, પુદ્ગલ દ્રવ્ય (૬૪૩-૬૫૨) પરમાત્મા આઠ કર્મોથી રહિત તથા આત્માના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત અર્હંત તથા સિદ્ધુ (૧૭૮-૧૭૯) પરમાર્થ-તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમેષ્ઠી–મુમુક્ષુ માટે પરમ ઇષ્ટ તથા મગલ સ્વરૂપ અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ(૧-૨) પરલેાક–મૃત્યુ બાદ પ્રાપ્ત થનારો બીજો ભવ (૧૨૭) પરસમય-આત્મસ્વભાવને છેડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવામાં ઇષ્ટાનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૯૪-૧૯૫), અન્ય મત (૨૩,૭૩૫), પક્ષપાત (૭૨૬-૭૨૮) પરિગ્રહ–દેહ વગેરે સહિત આત્માતિરિકત જેટલા પરપદા અથવા પર-ભાવ છે એનુ ગ્રહણ અથવા સંચય વ્યવહાર-પરિગ્રહ છે અને એ પદાર્થોમાં ઈચ્છા તથા મમત્વ ભાવનું ગ્રહણ નિશ્ચય પરિગ્રહ છે (૩૭૯), (સૂત્ર ૧૧) પરિભેાગ-જુઓ ઉપભાગ પરીષહ–મા માંથી ચ્યુત ન થવા માટે તથા કર્મોની નિર્જરા માટે ભૂખતરસ વગેરેને સહન કરવાં (૫૦૩)

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300