Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય આજે ટી. વી. ની રામાયણની સીરીયલે રામાયણને વધુ લાકપ્રિય બનાવ્યુ છે. પણ જોવાનું એ છે કે તેમાં આવતા રામચંદ્ર, ભરત, લક્ષ્મણ, સીતા, દશરથ, હનુમાન વગેરેના પાત્રામાંથી આપણે કેટલાં સદ્ગુણૢા મેળવ્યા ? અને રામાયણમાંથી નીતરતી સ'સ્કૃતિના આદર્શને કેટલાં સમજયા છીએ ? જૈન રામાયણ ના કથા પાત્રાને લેાકભાગ્ય શૈલિમાં રજૂ કરવા પાછળ પણ અમારે એ જ આશય રહ્યો છે કે આપણું જીવન-ઘડતર એ આદર્શ મુજબ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130