________________
સંપાદકીય
આજે ટી. વી. ની રામાયણની સીરીયલે રામાયણને વધુ લાકપ્રિય બનાવ્યુ છે. પણ જોવાનું એ છે કે તેમાં આવતા રામચંદ્ર, ભરત, લક્ષ્મણ, સીતા, દશરથ, હનુમાન વગેરેના પાત્રામાંથી આપણે કેટલાં સદ્ગુણૢા મેળવ્યા ? અને રામાયણમાંથી નીતરતી સ'સ્કૃતિના આદર્શને કેટલાં સમજયા છીએ ?
જૈન રામાયણ ના કથા પાત્રાને લેાકભાગ્ય શૈલિમાં રજૂ કરવા પાછળ પણ અમારે એ જ આશય રહ્યો છે કે આપણું જીવન-ઘડતર એ આદર્શ મુજબ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org