________________
૭૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
રામસૂરિજી D.-ગઈ કાલે જે અધૂરી વાત હતી તે ચાલવી જોઈએ, અગર ગચ્છાધિપતિએ વાળી વાત એગ્ય લાગે તે તે ચલાવે.
રામચંદ્રસૂરિ એકવાર નિર્ણય કરે કે-સમિતિ નીમવી કે શું કરવું? બાકી સુશ્રાવક કેશવલાલભાઈને આશય ખરાબ ન હતે. ગચ્છાધિપતિ એટલે આચાર્યો. તેમણે અાગ્ય જેવું જોયું તેથી કહેવાને સમય આવ્યો. તેને કહેવાનો આશય તદ્દન જુદો જ છે.'
રામસૂરિજી D.-શું તેમને આશય ગચ્છાધિપતિનાં સંમે લનને છે?
લક્ષ્મણસૂરિ-આપણે કામ લેવાનું છે એ વાત છેડી દે.
પ્રતાપરિજી-આપણે દૂરદૂરથી આવ્યા છીએ અને જવાનું પણ દૂર છે. માટે એકતાથી નકકી કરે. મારી વિનતિ છે કે એકતા આવે તેમ કરે.
પંરાજેન્દ્રવિડ D –શ્રીસંઘ ભેગા થાય ત્યાં પરસ્પર વાર્તા લાપ સહુ કરે. નાના કહી ન શકે, ભાગ ન લઈ શકે, અભિપ્રાય પણ બતાવી ન શકે ને? અને બતાવે તેમાં અવિવેક થાય ને? તે તે અવિવેક તે આચાર્યોને પણ દેખાશે. નાના આચાર્ય મહારાજે મેટા આચાર્ય મહારાજને વાત ન કરે શું ? તફાવત એટલે જ કેતેઓ જ્ઞાન દ્વારા વાત કરે એટલે અવિવેક જણાય નહિ, એમ જ ને? આથી પરસ્પર વાત કરવાની વાતમાં અવિવેકની વાત તે ન રહીને? (“મેટા સામે નાના બોલે તેને અવિવેક કહું છું તે કેશુ ભાઈને કથન બદલ આ કહેવામાં આવેલ છે.) - હવે તે ૧૦૦ની કમિટિ પણ નીમાઈ ગઈ છે ને? અને તેમાં જેને ચર્ચાને પૂરે ખ્યાલ ન હોય તેવા સગીરવયનાને પણ કમિ ટિમાં લેવાય છે કે? (સામાપક્ષે-કેટલાક સગીરવયવાળાના નામે પણ દાખલ કરાવ્યા હતા તે બદલ) પછી તેમાં જ્ઞાનથી વાત કરવાની વાત પણ ટકતી નથી કે ? કમિટિમાં તેવા નાના શા માટે?
રામસુરિજી D.-આ આચાર્ય સંમેલન? કે-વૃદ્ધસંમેલન?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org