Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 239
________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ૨૧૩ રામજી D.-આપે જે ૯૨ થી આ નવું કર્યું" છે તેનું પ્રતિ ક્રમણ આપે કરવુંજ જોઈશે. એક વખત આપ પ્રતિક્રમણ કરો અને અસલ માર્ગમાં આવી જાવ પછી બીજી બધી જ વાત કરશું. રામચદ્રસૂરિ-આામ જ કરા' એમ જે ભારપૂ'ક કહેવાય છે તે વિચારણીય છે. પૂછ્યા હંસસામ૦-૯૨માં આપે નવામત શ્રાવણ માસે કાવ્યો તે સિવાય જ કાઢવો છે, તેમજ કાઈપણ જાતની જાહેરાત કર્યાં સિવાય કાઢવો છે. માટે ‘પ્રથમ તે તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈ એ’ એમ જે કહેવાય છે તે યથાથ હૈ:વાર્થ જરાય વિચારણીય નથી. સ૦ ૧૯૯૨માં આપે ભાન્ગ્યુ પાંચમ એ માની છે. જ્યારે આપ જેની આાજ્ઞામાં છે! તે આત્મશ્રી લબ્ધિસૂરિજીના ૨૦૦૪ના પત્રમાં તેઓ તે વખતે અન્ય પ’ચાંગમાંની ભ॰શુ૦ ૬ એ માની હાવાનું જણાવે છે. તેથી તેમજ શ્રીતત્ત્વતર ગણી ગ્રંથના અર્ધાં આપના મતને અનુસરતા કરવા જતાં તે અને-શ્રી જપ્યૂસૂરિ ખુદને ત્રણ-ચાર વખત પલટાવવા પડયા છે, ઈત્યાદિ કારણેાથી આપના મત કલ્પિત જ છે; એમ આપ સમજી શકે! તેમ હેકાથી અપશ્રીએ તેનું પ્રતિ મણુ પ્રથમ તકે જ કરવું જોઈ એ. રામચદ્રસૂરિ-પંચાંગે! તે કારતક મઽિનાથી દિવાળી સુધીના સહુના છપાઈ જાય છે, તેમ ૯૨માં પણ પહેલેથી જ છપાઈ ગયા હતા તેથી પંચાંગમાં ફેરફાર શી રીતે થાય ? હસસામ—તે ભીંતીયાં પંચાંગામાં ફેરફાર ન થઈ શકે; પરંતુ વીરશાસનમાં તે દરવખતે સાત-સાત દિવસના જ પંચાંગા છપાતા હતા, તેમાં ફેરફાર કરવા શકય જ હતા ને? છતાં તેમાં - ૫ણ ૯૨ની સાલ સુધી કાઈપણ જાતના ફેરફાર કર્યાં નથી ! એ વસ્તુ તે વખતે જો આ નવા મત યથાર્થ જ લાગ્યા હોત તા આપે ન જ બનવા દીધી હાત એ તેા ખરૂ ને? માટે ૯૨ સુધી તમે પશુ તે મતને સાચા માન્ય નથી તે વાત નક્કી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252