Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 241
________________ E- તેરમા દિવસની કાર્યવાહી ક. ૨૧૫ ન છાપી શકાય? વળી જે તમોએ શાસ્ત્રોનું ખૂબ ખૂબ મનન કર્યા બાદ જ આ નવે મત કાઢયો છે તે પછી તત્ત્વતરંગિણીના અનુવાદને ત્રણ-ત્રણવાર જુદા જુદા સુધારા-વધારા પૂર્વક વારંવાર પલટે કેમ આપ પડ્યો? અર્થાત્ તે અનુવાદમાં વારંવાર સુધારાઓ કેમ કરવામાં આવ્યા છે? શ્રી તત્ત્વતરંગિણ જેવા પ્રૌઢગ્રંથના તે અનુવાદના નામે બાર આની તે તેમાં ઘરનું જ મંતવ્ય દાખલ કર્યું છે કે? જેને પિતાને મત, શાસ્ત્રોનાં ખૂબ ખૂબ મંથન-મનન અને વારંવારના પરિશીલનપૂર્વક સાચે સમજાય છે તેને તેવા પ્રૌઢગ્રંથના અનુ વાદને એ રીતે ત્રણ ત્રણ પુસ્તકે માં ફેરવી ફેરવીને બહાર પાડવાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરાવવું પડે ખરું ? ' - લક્ષ્મણસૂરિ-આપને પણ કમિટિમાં તે લેવાના જ છે, તે તે વખતે આ બધું કહેજે ને ! કેશુભાઈ–મચ દ્રસૂરિની મંત્રણા. હંસસાભ૦-મુત્સદ્દો તે થવું જોઈએ. રામચંદ્રસૂરિ-(પુણ્યવિજયજીમને-) મારે કહેવું છે કે-આ રીતે કરવામાં કઈ અર્થ નથી. આપણે જેના માટે ભેગા થયા છીએ તે બર નહિ આવે. અમને અમારામાં શ્રદ્ધા છે, તમને તેમાં શ્રદ્ધા છે. એમ સહુ સહુને માનવાનું હોય તે ભેગા થવાને અર્થ નથી. પરસ્પર આપ-લે થાય અને તેમાં વિચારણા કર્યા બાદ મેટું લાગશે તે સુધારવાની તૈયારી છે. જે સુધારે કરવા જેવું હોય તે સુધારે કરી શકાશે. અને જે સત્ય લાગ્યું તે આર્યું. ભાશુ પાંચમ બે હોય ત્યારે બે છઠ કરવામાં કોઈ પ્રમાણ નથી. અમે એ જે કાંઈ કર્યું છે તે નવું નથી, પણ શુદ્ધ પરંપરા માનીને જ કર્યું છે. છતાં અમારી ભૂલે ચર્ચાદ્વારા સિદ્ધ થશે તે માટે ઉપકાર ગણાશે. (આ વખતે રામચંદ્રસૂરિ એકદમ ગરમ થઈ ગયા હતા.) : - કેઈની શ્રદ્ધા પક્કી છે તે કેઈની કચ્ચી નથી, અંતિમ નિર્ણય કર્યા પછી જ અમે લખવા અને આચરવા માંડ્યું છે. જે લખ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252