Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 252
________________ 226 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તરફથી વારંવાર એમ કહેવાય છે કે-“રથી કર્યું છે, તેને મૂકી દે, એ નવું છે, ખોટું છે, આ કાર્ય અઘટિત કર્યું છે, પ્રતિક્રમણ કર” એ વાત ઉચિત નથી. અમે આપને વડિલેને નથી કહેતા તે અમારા પણ વડિલે ગીતાથ છે એના માટે આપ શા માટે આવા શબ્દ વાપરો છે? તેવા આક્ષેપરૂપે જે વારંવાર કહેવાય છે તે ન જ લાવું જોઈએ. પપ્રેમવિવB - આપના વડિલે તે બરાબર પ્રાચીન પ્રણાલિકા ' મુજબ કરતા હતા. તેમને માને છે કે-૧૯૯૨થી આ નવું આચરણ કરનાર ને? પંભવિ૦ B-ભાશુ૦૫ના ક્ષય વખતે છઠને ક્ષય કરનારા આપના વડિલે તે બેટા જ ને? ૨૦૦૪માં લબ્ધિસૂરિજી પિતાના પત્રમાં તેવા પ્રસંગે ભાશુકને ક્ષય કહે છે, તમે પાંચમને કહે છે તે તમે અને તમારા આ વિધમાન વડિલ બન્નેમાં મતભેદ છે. ત્યાં વિદ્યમાન વડિલની પણ માન્યતા કયાં માને છે માટે તમે અને તમારા આ બેઠા છે તે વયેવૃદ્ધ વડિલ ચર્ચા કરીને એકમત તે થાવ. પંભાનુવિP. તે પત્રમાં છઠના ક્ષયનું કહ્યું જ નથી. પંશ્રેમવિBવ પત્ર. હંસલામ-તે પત્રમાં લબ્ધિસૂરિજીએ છઠને ક્ષય કરવાની વાતને વાજબી જણાવી છે અને તેમ નહિ કરનારને કમબખ્ત જણાવેલ છે. ભાસ્કરવિ-અમે અને ક્ષય યા વૃદ્ધિ માનીએ છીએ” એ શબ્દ એ પત્રમાં છે જ નહિ, તેથી અમારા ગુરુ માટે આમ બેલાય તેને મિચ્છામિ દુક્કડં દેવે ઘટે. પુણ્યવિકમ-આને અંત નહિ આવે. કારસૂરિએમાં અમે સંમત છીએ. પુણ્યવિમ-આમાંથી નવનીત નહિં નીકળે, કોઈ રસ્તો કાઢઃ આપણે ક્ષમાશ્રમણ છીએ, અત્રે જે થયું છે તે બદલ બધા તરફથી હું જ ક્ષમા માગી લઉં છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252