Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 251
________________ - ક તેરમા દિવસની કાર્યવાહી ક; ૨૨૫ “હું આશ્રીનેમિસૂરિજીથી બંધાઈ ગયેલ છું એ પ્રકારનાં શ્રીસિદ્ધિસૂરિ નાં જગજાહેર વચને પણ એ વાતની સાક્ષી પૂરે છે. ત્યાં સુધી પરસ્પર વિચાર કરીને જ બધું થતું હતું. ત્યારબાદ સંઘમાં પરસ્પર વિચારોની લેવડદેવડ કર્યા સિવાય જ આ આચરણ કરવામાં આવ્યું છે, માટે જ મારે ફરી ફરી વખત પણ કહેવું પડે છે કે-આપ જૂના માર્ગને સ્વીકારે, કરેલી ભૂલને પ્રતિક્રમણરૂપે સ્વીકારીને સંઘમાં ભળી જાવ, પછી જ ચર્ચાની શકયતા છે. પંભાનુવિ Pરામચંદ્રસૂરિજીએ સંવત્સરી માટે કીધું કેજુની વાત નથી કહેવી.” છતાં તમે નેમિસૂરિ મહારાજે આમ-આમ વાત કરી હતી, એમ કહેવા માંડયું તે તે વાત ઉઘાડી કરવામાં કોઈ સાર નથી. ૯૨માં સંઘને પૂછયા વિના કર્યું કહે છે તે અસત્ય છે. જે પગલું લીધેલ છે તે તે તથા પ્રકારના સગવશાત ન છૂટકે કરવું પડેલ છે. ૧૯૮લ્માં ચંડાંશુગંડુની ઉદયાત એથની વિરાધના કરી. , ગરબડ, સંઘને પચ્ચીશમે તીર્થકર કહેવામાં આવે છે, તેને પૂછયા વિના સંવત્સરી મહાપર્વની ઉદયાત તિથિ ફેરવી, એ વખતે (કેઈએ કાંઈ પરસ્પર વિચારણા કરી હતી? આજે એ બહાને) બાર પર્વતિથિની વાતની પકડ કેમ? શું પૂરાવા નથી? આમાં લેકે બેટી કલ્પના કરે છે કે શું તેઓ પાસે પૂરાવા નથી કે જેથી બારપર્વની વારંવાર ના કહેવાય છે? ભાવદયા માટે પણ અમારી સાથે બારપર્વની ચર્ચા કરવી જરૂરી છે. આ બધી વસ્તુ મુક્તયે વિચારવાની છે. ત્યાં આવી રીતે એને એ ફણગે (કુટે તેને શું અર્થ ?) રામચરિ -પ્રતિક્રમણ પાપનું હૈય, આને હું પાપ માનતે જ નથી. કારસૂરિ (નંદનસૂરિજી મના જવાબમાં) રામચંદ્રસૂરિ મહારાજે કહેલ કે આપના કોઈપણ વડિલને દુઃખ લાગે તે આશય નથી. કેઈને આશ્રીને અઘટિત ન બોલાય તે ઉદ્દેશ છે જ્યારે આપના ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252