Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 249
________________ - તેરમા દિવસની કાર્યવાહી ક વધારે હશે. ઓછા હોય તે પણ અનુભવ કે દર્શનમાં (જરૂર) વધારે હશે. માટે તેઓની પાસે કીમીયા હોય છે કે આ તિથિના પહાડને કુંક મારી ઉડાવી દે-ભૂકે કરી શકે. માટે સીધી-સાદી-સરળ વાત એ છે કે-વડિલે-વૃદ્ધોને સેંપી દ્યો. અને તેઓ તેને બે ત્રણ દિવસમાં જરૂર નીવેડો લાવશે. બહાર જે વાત થાય છે તે ખરેખર દુઃખદાયક છે - મારું તે એમ જ કહેવું છે કે-સંધની ઐક્યતાને ભંગ એટલે શાસનને નાશ શાસનની છિન્નભિન્નતા ! આપણા સિદ્ધાંતથી જે ઘેર ઘેર કલેશ થાય તે લાખ-લાખાવાર વિચાર કરે જોઈએ. હું એમ કહું છું કે સિદ્ધાંત માટે શાસન કે શાસન માટે સિદ્ધાંત ? બાળકને દૂધ પાય છે અને માંદું પડે છે તે પણ પરાણે પાય, પહેલાને પચે નહિ; પહેલાને ઝાડા થયા હોય તે પણ કહે કે હું તે પાઈશ? મારે નિત્યને કમ છે, માટે હું તે કરવાને જ'; પણ વિચાર કર જોઈએ ને કે-છોકરા માટે દૂધ કે દૂધ માટે છોકરું? એમ આ પ્રશ્નને શાસનની એકતામાં વિદન પાઠવ્યું છે, ગામેગામના સંઘમાં કુસંપ પેસાડ્યો છે, તે આ પ્રશ્ન માટે શ સન કે શાસન માટે આ પ્રશ્ન? તેને વિચાર કરે જઈએ. આપણે એકતા કરવી જ છે તે વડિલે પર છોડી દઈએ, એ જ સીધે સરળ માર્ગ લાગે છે. વડિલેના કીમીયા કામે નહિ લગાડાય તે કંઈ નહિ થાય. વડિલ સમજદાર છે, સમયના જાણે છે, તે તેઓ જનકાલ લાવે. શાસનના હિતની ખાતર આપણે આટલું કરીએ એવી મારી નમ્ર અરજ છે. - લક્ષ્મણબિરાબર છે. જયકીર્તિ-(ઉભા થઈને) આ પ્રશ્ન, વડિલેને ઑપીએ તે એમના અનુભવ ઉપરથી નીકાલ આવે એમ તેઓ એમના અનુભવો ઉપરથી કહે છે, તે' પંદરાજેન્દ્રવિડ D –(વચ્ચે જ) મારો કહેવાને ભાવ એ છે કેદરેક સમુદાયના વડિલેને આ કાર્ય સંપી દઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252