Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 248
________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી હ'સમ્રામ-તત્ત્વતર ગણી અને પ્રવચનપરીક્ષા આદિ પ્રૌઢ ગ્રંથાને તેઓ તરફથી પેાતાના મતાનુસારી કહેવામાં આવે છે, પણ તેના એક અક્ષર પણ (તેમના મતની પુષ્ટિને માટેના) નથી, એમ હું શ્રમણુસધ વચ્ચે નિઃસÈાચ કહું છું. વિશેષમાં શ્રીસંઘને હું આગ્રહપૂર્વક જણાવું છું કે તેઓ તરફથી જે પુરાવાઓ રજી થયા છે તે, તે તે ગ્રંથાના પાડાને અને તેના અનેિ પલ ઢાવીને તદ્દન ખોટાજ રજુ થયા છે તેની અમણુસ'ધ નોંધ લે २२२ જંબુસૂરિતમા બધા પૂરાવા ઝુડા કહે। તે કેમ કામ લાગે ? હસસામ-એમાં જુડા કહેવા જેવું પણ કયાં છે? તમારા જ દાખલા લઈએ તા-તમે તા તત્ત્વતર ગણીના અનુવાદ ત્રણ-ત્રણ વખત પલટાવ્યા જ છે કે? પ્રથમના અનુવાદને જુઠો ઠરાયે એટલે બીજો કર્યાં ! અને તેનેય જુઠા ઠરાયેા. એટલે ત્રીને! એમ તમે તા તત્ત્વતરગિણીના અનુવાદો ઉપરાઉપર જુઠા કર્યાં છે, તે વાત તે જગજાહેરરીતે ચાક્કસ થએલી તદ્દન ખુલ્લી છે ને ? જખૂસૂરિ-(ગરમ થઈને) તમારા ઘરે હંસસાન્મ-થાડા ઉભા થઈને) અમારા ઘરમાં નહિ પડ્યુ તમારા જ ઘરમાં છે. જયકીર્ત્તિ—નમ્ર વિનંતિ છે કે–તમે ખાટા, અમે ખોટાની વિચારણા જતી કરી વ્યવસ્થિત રીતે વાત રજુ કરો, અને કામ શરૂ કરો. પગજેન્દ્રવિ॰ D.—પૂ. શ્રમણુસ ધ એકઠા થયા છે. આ ગાડી કયાં ચાલી છે? ઠેકાણું પાડવાની જરૂર છે, અંતઃકરણ વલાવાઈ જાય તેવી પરિસ્થિતિ છે. આ એક પ્રશ્ન એવા માટા પહાડરૂપ છે કે જાણે ઉંચકો ઉંચકાતા નથી! વાત તે સાચી કે-આ તા આરાધનાની વાત છે, સામાન્ય વાત નથી; પણુ જ્યારે આવી વાત ખેંચાખેંચીમાં જાય ત્યારે એમ થાય કે–બીજી બધીય ભાંજગડને બાજુએ રાખીને આપણે આપણા વિલે-વૃદ્ધોના ખાળે ચરણે માથું મૂકી દઈ એ. જેના ચરણે ચારિત્ર લીધુ તે (આપણા કરતાં) અભ્યાસમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252