Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 246
________________ રર૦ કે રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી કરી રામચંદ્રસૂરિ-(જોરથી અને જેસથી) અમે માર્ગમાં જ છીએ. પંભાવિત P–૧૫ર-૬૧ આદિ પ્રસંગે છઠના ક્ષય માટે જેઓએ વિપરીત કહેલ અને સંઘથી વિપરીત કરેલ તેઓ મિચ્છામિદુક્કડે છે. રામસૂરિજી D.–તેઓએ તેમ પ્રમાણસર કર્યું છે. (તમે પાંચમના ક્ષયના) પ્રમાણ આપે. પં રાજેન્દ્રવિડ D-(પ૦ ભાવિને ઉદ્દેશીને) આપ બીજા મુદ્દા પર ગયા. બારતિથિની વાત છે. સંવત્સરી માટે તે ચર્ચા કરવાની બાકી છે. પંદભાવિ P -સંવત્સરી જેવા મહાપર્વ માટે વગરવિચારે સંઘમાં શિસ્તભેદ કરી શકાય, પણ બાર પર્વમાં જ નહિ એમને ? હંસા મટ-અમે તે આજ સુધી સંવત્સરી મહાપર્વ વગર વિચાર્યું કર્યું જ નથી, એમ સ્પષ્ટ સાબિતિ આપનારા ગોરી - ફિશો નો આધાર અને દેવવાચક આદિના પૂરાવાઓ જે રજુ થયા છે તેને આધારે જ કરેલ છે. જ્યારે તમારી પાસે તે કોઈપણ પૂરા જ નથી! માટે અમે સંઘમાં શિસ્તભંગ કરેલ નથી, પરંતુ વગર પૂછયે બારપર્વમાં ફેરફાર કરવાથી તમે જ શિસ્તભંગ કર્યો છે આથી અમે તે સંઘમાં જ છીએ અને આપ ૧૨થી સંઘથી જુદા પડ્યા છે. એટલે આપની જોડે બારતિથિની ચર્ચા ન કરે અને અને ખરા જરૂર માગી શકે છે. પંભાનવિર P-૯૨ સુધી અમે સંઘમાં હતા અને તે પછીથી અમે સંઘથી છૂટા પડ્યા એમ જ ને ? લક્ષમણરિ-૧૦૦ની કમિટિ નીમી છે તે છૂટા પડયા હોય તે બન્ને પક્ષની એક કમિટિ કેમ નીમાય ? હંસસાભવ-બંને પક્ષનું એકીકરણ કરવા કમિટિ છે, બન્ને પક્ષ જે એક જ હેત તે કમિટિની જરૂર જ કયાં હતી? લક્ષમણરિ-તે શું સંઘભેદ છે કે વિચારણભેદ છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252