Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 245
________________ , , - તેરમા દિવસની કાર્યવાહી ક. ૨૧૮ તત્વતરંગિણી, પ્રવચનપરીક્ષા વગેરે થે અમે જે પ્રમાણે કરીએ છીએ તે પ્રમાણે જ કહે છે. તમે સુધર્માસ્વામી સુધી જાઓ તે અમે પણ ત્યાં સુધી જવાના. આપને એકપક્ષી નિર્ણય તે અમારે પણ આ નિર્ણય! નંદનસૂરિજી-જાતિઓને અંધકાર સત્યવિજયજી ગણિમહારાજે તેડીડી નાખે, તે સમયમાં બીજું બધું સુધાર્યું પરંતુ તિથિ માટે કઈ કઈ બોલ્યા નથી, એ બતાવી આપે છે કે પ્રાચીન આચરણ છે તે બરાબર છે. રામચંદ્રસૂરિ-તે તે વચ્ચે ગરબડ થઈ (?) તે પ્રમાણે ચાર્યું છે. નંદસૂરિજી-ગરબડ કહો છો તે આણસૂરની સામાચારી......() અને તે દેવસૂરની ચાલુ પ્રાચીન સામાચારીથી ભિન્ન છે. રામચંદ્રસૂરિ-તત્ત્વતરંગિણી, પ્રવચનપરીક્ષા વગેરેથી અમારા મતાનુસારી છે. લક્ષ્મણ રિઆ તે એકપક્ષીય નિર્ણય ગણાય. હવે બંને મળીને નિર્ણય કરે જઈએ. રામસુરિજી D.-આપની દષ્ટિએ ભલે શુદ્ધ હેય, પણ ૯૨ થી આ આચરણા કરવામાં આવી છે તે તે મુકી દઈને-પ્રતિક્રમણ કરી આપના માર્ગમાંથી એકવાર મૂળમાર્ગમાં પાછા આવી જાવ! પછી જ આગળ વિચારવિનિમય થશે. પ્રતાપસૂરિજી-નાનાઓને આમાં ઘણું જાણવાનું મળશે. રામસૂરિજી D-૨થી જ આચરણ ભિન્ન થઈ છે, તે શુદ્ધ પરંપરાગત કહેવાય જ નહિ રામચંદ્રસૂરિ-અમે શુદ્ધ જ કરી છે. રામસૂરિજી D-આપ ભલે શુદ્ધ કરી કહે, પણ માર્ગ બહારની આચરણ કરી દેવાથી શિસ્તભંગ કર્યો છે. માટે આપ મૂળમાર્ગમાં આવી જાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252