Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 231
________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ૨૦૧ નંદનસૂરિજી-એ વાત હોય તેા તે પાંચને ટેકા કેમ નહ્રિ કર્યાં ? રામચંદ્રસૂરિ-તે ઉપરથી મારા શ્રમણસઘના આચાર્યાં આવું કલ્પશે–આવા અથ કરશે એમ ખબર નહિં, હવેથી ચાકખાઇથી મેલીશ. સ્પષ્ટીકરણ કરીશ. પહેલાંની બધી જ વાત યાદ રાખીને=લક્ષમાં લઈ ને જ મારે જવાબ આપવાના ડાય છે. એટલે કદાચ મે તેવા જવાખ આપ્યા હશે! જ પાંચમના ક્ષય કર્યું હાવાના અક્ષરો મંગાય છે તે જેણે જેણે ના ક્ષય કર્યાં તેના ખુદના અક્ષરો મળે જ એવું કાંઈ નથી. આમ છતાં પાંચમની વાતમાં 'ઉતરીશ નહિ. કારણકે-મારતિથિની ચર્ચા તે તમારે કરવી જ નથી. આપણે તે સઘળી તિથિની ચર્ચા માટે ભેગા થયા છીએ. 6 ન'દનસૂરિજી–માર તિથિ, ચર્ચાના વિષય જ ન ઢાઈ શકે. રામચદ્રસૂરિ-આપણે બાર તિથિની ચર્ચા કરવી જ નથી ? ત્યાંથી અટકયું છે. ત્યાં ન અટકે માટે વિચારીને ચેાગ્ય વ્યક્તિઓને સેપી દેવાય, તે આપે તે નિર્ણય બધાને માન્ય થાય તેટલા માટે આપણે કામ શરૂ કરીએ. પ્રસંગવશાત્ આચરણા કરતાં પ્રરૂપણા વધારે દોષવાળી છે—વધારે ખરાખ છે એમ સામેથી કહેવાયું ત્યારે જ આ બાજીથી કહેવાણું છે. વૈમનસ્ય થાય એવુ અમે સ્વપ્ને પણ ઇચ્છતા નથી. નંદનસૂરિજી-એમ અહિંથી નથી જ કહેવાણું, રામચંદ્રસૂરિ-આપનું નિવેદન લાવે. નદનસૂરિજી-એ તા પાંચમા દિવસે નક્કી થએલી વાત કે–મારા નિવેદનમાં તે વાત છે જ નહિ અને તમે નિવેદન નથી આપ્યું તેથી નથી આપવાનું. રામચ દ્રસૂરિતા એ તા ગમે ત્યારે કહેવાનું હાય, બધું ધ્યાનમાં રાખીને જ થાડુ ખેલાય છે? અમને ચેાગ્ય લાગેલ એટલેા જવાબ આપ્યા છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252