Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 233
________________ ૨૦૭ કે તેરમા દિવસની કાર્યવાહી કૅ ત્મક અર્થ ન કરાય. સાચી વસ્તુ ન રૂથતાં સહુ કેઈ એમ બે કે મને દુઃખ થાય છે.” પણ તેને કોઈ ઉપાય નથી. હા કોઈને વ્યક્તિગત દુઃખ ન થાય એ જોઇને બેલાય? અહિંથી એ બધુ જોઈને જ બોલાવું છું; છતાં કચવાટ થાય તે ઠીક નથી. આપણે જે સારું ફળ બેસાડવું જ છે, તે કદિ કેઈથી કાંઈ બેલાઈ પણ જવા પામ્યું હોય તે ભૂલી જવું જોઈએ. આપણે જે કાર્ય માટે ભેગા થયા છીએ તે પૂરું કર્યા સિવાય ઉઠી જવાય નહિ એ માટે સમ્યફ નિશ્ચિતપણે તેનીdળીને બેલાય છે. આમ છતાં વ્યક્તિગત કોઈને દુઃખ જ થયું હેય તે એકવાર નહિ પણ ડગલે પગલે મિચ્છામિકડું આપવા તૈયાર છીએ. સાધુઓની ઈચ્છા–મિથ્યા આદિ સામાચારીમાં પણ તે જ વાત આવે છે. પણ એમ કહેવા માગતા હે કે અમારી આચરણ અસત્ય છે તે તેની માફી હરગીજ નહિ માગીએ; પણ અમારું બેઠું લાગશે તે માફી માગીશું જ જબૂસરિ-પણ આપણા માટે જે કહેવાનું છે તેના માટે કાંઈ નહિ અને આપણે મિચ્છામિદુદ્ધ માંગવાને ? કેશુભાઈ (વચ્ચે)તમારે તે ધર્મ છે મિચ્છામિદુક્કડદેવાને, માટે માગ જ જોઈએ. રામચંદ્રસૂરિના. આપણે કાંઈ જરૂર નથી. આપણે મિચ્છામિન દુક્કડં માગ્યો છે અને માગવાને જ. લબ્ધિસૂરિમને આંખે દેખાતું નથી, એટલે આ તરફથી વધારામાં રામચંદ્રસૂરિ અને એ તરફથી ઉદયસૂરિમહ સાથે નંદસૂરિ, એમ સાત જણ બેસીને વિચાર કરે. જે બધાને ગ્ય લાગે તે. નંદનસૂરિજી–હું ન વાંચી શકું, તે ન વાંચી શકે માટે બંને પક્ષ તરફથી એગ્ય રીતે શાસ્ત્રો વાંચી શકે, વિચારી શકે સમજી શકે તેવા એકેક જોડે લેવા છે તે તે મને હું નથી માનતે માટે મારા તરફથી હું હંસસાગરજીને નીમું છું. લક્ષ્મણરિબધી બાબતેની વિચારણા કરીને તિથિવિષયક બધે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252