Book Title: Parmatma Jyoti Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિપાદન કર્યું છે? દ્રવ્યાનુયેગને જ્ઞાતા જૈન, ષદશનમાં અનેક સભાઓમાં ધર્મવાદથી જય પામે છે, ત્યારે આવા ગ્રંથની કેટલી ઉપયોગિતા છે. તે સુ સહજમાં સમજી શકશે. દ્રવ્યાનુયેગના જ્ઞાનથી જૈન દર્શનની અપૂર્વ ખુબીઓ સમજવામાં આવે છે. અને અન્ય જીવ્ય જીવોને સમજાવવામાં આવતાં મિથ્યા એકાંત ધર્મ છેડીને તેઓ જૈનધર્મ સ્વીકારે છે. આવા ગ્રન્થ પૂર્વમાં અનેક આચાર્યોએ રચ્યા છે. હાલમાં અધ્યાત્મ જ્ઞાનમય અને દ્રવ્યાનુયોગમય ગ્રંથ રચનાર, પરમપૂજ્ય ગનિષ્ઠ સદ્દગુરૂ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ છે. પરમાત્મતિ નામને આ અમૂલ્ય અપૂર્વ ગ્રંથ તેઓ શ્રીએ અત્યંત ઉપકારી બનાવ્યા છે. જમાનાને અનુસરી ગુર્જર ભાષામાં ગ્રંથ રચવાથી તેમણે અત્યંત ભાવ ઉપકાર, વર્તમાન તથા ભવિષ્યના જી માટે કર્યો છે. ભાષકને ભાવ ઉપકાર વર્તમાન સંબંધી જ છે અને લેખકને ઉપકાર વર્તમાન કાળથી પણ ચઢીને ભવિષ્યકાળમાં વર્તે છે. માટે ભાષક, ઉપદેશક કરતાં પણ સ્થાયિ ઉપકારમાં મટે છે. પૂજ્ય ગુરૂશ્રીજી પણ લેખક હોવાથી વર્તમાન અને ભવિષ્યના પણ ઉપકારી સિદ્ધ કરે છે. હવે પૂજ્ય સશુરૂનું વાંચન કરી કંઈક બલવી ધારૂછું પૂજ્ય સદગુરૂએ શ્રી યશોવિજયજીના અધ્યાત્મ સંબંધી મૂળ ગ્રન્થ, પરમાત્મ પંચવિશતિકાની સંસ્કૃત ભાષામાં વિસ્તારથી વિવેચન કર્યું છે. તેથી તેઓશ્રીએ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વગેરે પૂર્વાચાર્યોના જ્ઞાનને બહુ માન આપ્યું છે તથા અવાચાર્યની શિલી અનુસાર વર્તન કર્યું છે, તેથી તેમની પૂર્વચાત્યેના ગ્રંથે સંબંધી અત્યંત ભક્તિ છે તે સ્પષ્ટ સમજાય છે. સંસ્કૃતમાં ટીકા તથા ગુર્જરભાષામાં વિવેચન કરી તેનું નામ પરમાત્માતિ” પાડયું છે તે યથાર્થ છે, કારણકે આ ગ્રન્થ વાંચતાં પરમાત્મા” ની તિનું યથાર્થ ભાન થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 502