Book Title: Ogh Niryukti Part 02 Author(s): Gunhansvijay, Bhavyasundarvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 8
________________ = [ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ : | ૦૩ કેપ વર્ષનો કોર્ષ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટર-પૂજનાદિનો કોર્સ વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક. આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. સંપર્ક સ્થળ: પ્રેમસુરીશ્વરજી સંરકૃત પાઠશાળા આ તપોવન સંસ્કારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ, જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન: (૦૭૯) ૨૩૨૮૯૦૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩૦ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ છે. નોંધઃ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે. તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. = = ,, - 8Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 894