Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 240
________________ તૃતીય પશ્ચિકઃ પરાર્થાનુમાન ૧૯૯ અર્થાંપત્તિથી, એટલે કે [ એ હકીકતના ] સામર્થ્યથી [ જ ] આવાં [ આભાસી ] દૃષ્ટાંતાનું [ દૃષ્ટાંત તરીકે ] નિરાકરણ ( એટલે કે તેમનું દૃષ્ટાંતાભાસપણું ) ફલિત થાય છે તેમ સમજવું. 4. साध्यनियतसाधनप्रतीतये उपात्ताः । तदसमर्थां दुष्टाः, स्वकार्याकरणादिति असामर्थ्यम् । 4. [ એ અર્થાંપત્તિ કે સામર્થ્ય' આમ પ્રવતે ] ઉક્ત દૃષ્ટાંતે! સાધ્યનિયત એવા સાધનની પ્રતીતિ માટે રજૂ કરાયાં છે. પણ તેમ કરવામાં અસમથ હાઈ દૂષિત છે; કારણ કે તે સ્વક્રાય' કરી શકતાં નથી. આમ તેમનામાં અસામર્થ્ય રહેલુ છે. 5. શ્યતા સાધનમુતમ્ ।। 5. અહીં સુધીની ચર્ચાથી [ એક દરે તા] હેતુની [સમગ્ર] ચર્ચા [ જ ] થઈ છે. ( ૧૩૬ ) दूषण वक्तुमाह ટૂપળા ન્યૂનતાવૃત્તિ: // ૨૩૭ // [ પ્રતિવાદી દ્વારા કરાતા હેતુ-]દૂષણનું સ્વરૂપ હે છે: દૂષણા એટલે ન્યૂનતા-આદિની ઉક્તિ. ( ૧૩૭ ) 1. મૂળા ા દ્રષ્ટધ્યા ! ન્યૂનતાયીનામુનિતઃ । ઉચ્યતેઽનયેદ્યુત્તિર્વચન ન્યૂનતારેર્વનનમ્ ॥ 1. દૂષણા ( = દૂષણ ) કોને કહેવાય ? ન્યૂનતા આદિની ઉક્તિને, ‘ ઉજ્જિત ’ એટલે જેનાથી [ મનની વાત ] કહેવાય તે, અર્થાત્ વચન. એટલે ન્યૂનતા આદિનુ વચન તે દૂષણા. ( ૧૭૭) दूषणं विवरीतुमाह ये पूर्व न्यूनतादयः साधनदोषा उक्तास्तेषामुद्भावनं दूषणम् । तेन पष्टार्थसिद्धिप्रतिबन्धात् ॥ १३८ ॥ દૂષણુના સ્વરૂપનું વિવરણ કરે છે : જે ન્યૂનતા વગેરે સાધનઢાષા પૂર્વ કહ્યા છે, તે [ પરના વક્તવ્યમાં] ચીધી બતાવવા તે દૂષણ; કારણ કે તેનાથી પુર્વે ઇષ્ટ એવા અની સિદ્ધિ ભાષિત થાય છે. (૧૩૮) 1. ये पूर्व न्यूनतादयोऽसिद्धविरुद्धानैकान्तिका उक्तास्तेषामुद्भावनं यद् वचन ं यत् तद् दूषणम् । 1. પૂર્વે જે [ હેતુના કાઈ ને કાઈ રૂપની ] ન્યૂનતા આદિ સાધનદોષો એટલે કે અસિદ્ધ, નિરુદ્ધ કે અનૈકાન્તિક હેત્વાભાસા કહ્યા છે તે [ પરવાદીની દલીલમાં] ચીંધી બતાવનારું જે વચન, તે • દૂષણ ' કહેવાય. -- 2. ननु च न्यूनतादयो न विपर्ययसाधनाः । तत् कथं दूषणमित्याह - तेन न्यूनतादिवचन परेषामिष्टश्चासावर्थेश्च तस्य सिद्धिः निश्चयस्तस्याः प्रतिबन्धात् । नावश्य विपर्ययसाघनादेव दूषण विरुद्धवत् । अपि तु परस्याभिप्रेतनिश्चयविबन्धात् निश्चयाभावो भवति निश्वयविपर्यय इत्यस्त्येव विपर्ययसिद्धिरिति । उक्ता दूषणा ॥ 2. [ કોઈ પૂછે : ] “ ન્યૂનતા વગેરે દોષો વિપરીત અથની સિદ્ધિ તા કરતા નથી, તે પછી તે ભુતાવવા તે દૂષણ કઈ રીતે કહેવાય ! '' આના સમાધાનરૂપે કહે છેઃ એ ન્યૂનતા માદિના વચન વડે પરવાદીને ઇષ્ટ એવા અર્થની સિદ્ધિમાં એટલે કે નિશ્ચયમાં ખાધા ઊભી કરાય છે. [ અહીં સ્પષ્ટ કરવું જોઇએ કે ]. વિરુદ્ધ [ હેત્વાભાસ ]ની જેમ કાંઈ વિપરીત ધમની સિદ્ધિ થયે જ દૂષણુ સધાય એવું નથી. ભલે તે દૂષણુ, [ વિરુદ્ધ ધ'ની સિદ્ધિ ન કરતાં માત્ર ] પરવાદીને અભિપ્રેત એવા નિશ્ચયને જ બાધિત કરે; તેથી જે નિશ્ચયાભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318