Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૫૪ ન્યાયબિંદુ : ટિપ્પણ બલે ચેરબાસ્કીએ યથા અને તદ વાળા વાક્યના કર્તા ભિન્ન – અનુક્રમે ની અને વાતાદિને ગણુને “દિતિ' એ ક્રિયાપદની અનુવૃત્તિ ઉત્તરાર્ધમાં ન કરતાં “અમાવાચેમિનારમાં ક્રિયાપદ ગર્ભિત માન્યું છે. આવી રચના સ્વીકારી હેઈને તેઓ નોંધમાં કહે છે કે “મમાવાળ્યમિવારિ'' પદમાં [ પૂર્વાધમાં આવતું ] “સ્વભાવ” પદ આગળ ઉમેરીને (અર્થાત “સ્વામાવાગ્યમિવાર એવું પદ ગણુને) અથ લે. આવી વાક્યરચનાની કલ્પના અત્યંત ફલિટ હેઈ મૂળ લેખકને અભિપ્રેત હોય તેમ માની શકાતું નથી. 4 : આ અને આ પછીના ખંડમાં વાપરેલા નિયતાવાર અને નિરાકાર એ સમાસેનો વિગ્રહ સમગ્ર આશયને જયાનમાં લઈને કઈ રીતે કરવો તે વિચારણીય છે. દકે આ અંગે પિતાનું મંતવ્ય યુક્તિપૂર્વક આપવા પ્રયત્ન કર્યો છે, જો કે તેઓ પોતાના આ વિગતે અપાયેલા મંતવ્ય બાબત કંઈક દિધાયુક્ત હોઈ પાછળથી બીજો વિગ્રહ પણ સૂચવીને તે મુજબ આખા વિભાગને જુદી રીતે ઘટાવવાની દિશા પણ ચીંધે છે. તેમને પ્રથમ મત આ સમાસને ષષ્ઠી-તપુરુષ સમાસ લેવો તે પ્રકાર છે. આના ટેકામાં તેઓ ધર્મોત્તરના “ક્ષનિવારવં વિષ નીયિનાં સ્વરૂપરિમમ' – એ વાક્યને ટાંકે છે. આપણું અનુવાદમાં આ મતનું અનુસરણ કરાયું છે. પાછળથી દુક આને બહુવ્રીહિ લઈને પણ સમગ્ર ખંડ ઘટાવી શકાય તેમ ટૂંકમાં ઉમેરે છે. આગળ પ્રત્યક્ષપરિચ્છેદમાં નિરતિમણ વગેરે સમાસે ધર્મોત્તરે બહુવ્રીહિ તરીકે પ્રયોજ્યા છે તે જોતાં અહીં પણ બહુત્રીહિ અભિપ્રેત હોવા સંભવ છે. બંને રીતે લેતાં છેવટને અર્થ તે અભિન્ન જ રહે છે. અલબત્ત, આ સમાસને જુદી જુદી રીતે ઘટાવતાં તેમાંનાં પદોના અર્થો ડાક બદલવા પડે છે : (૧) નિયતાનામ્ માજારઃ એમ ષત લેતાં “નિયત’ પથ્થી પરિચ્છિન્ન વસ્તુઓ ” એ દ્રવ્યાત્મક અર્થ લે પડે. (૨) નિયતઃ માર યુક્ય એમ બહુત્રીહિ લેતાં “નિયત ” પદ “પરિઝિન ” અમાં “માદારઃ' એ પદનું વિશેષણ બને છે. બંનેમાં ‘માર' શબ્દ તે “ સ્વરૂ૫ કિંવા “સ્વભાવ’ અર્થ જ સૂચવશે. આ ખંડના વક્તવ્યને ખ્યાલ કરીએ. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમનું લક્ષણ કે વરૂપ નિયત હોતું નથી, તેથી તેમના અભાવની પ્રતીતિ કયાંય થતી નથી. આના ઉદાહરણ તરીકે ક્ષજિક નિર્દોર્યું છે. અહીં “ક્ષનિવારવ' પદયાયિકમાન્ય “ક્ષણિક પદાર્થોની જાતિ એવા અર્થમાં ન લઈ શકાય, “ક્ષણિક એવા પદાર્થ નું જ વાચક ગણવું પડે. આ રીતે જોતાં ક્ષનિરવ તે જગતના સર્વ પદાર્થોના સ્વરૂપથી અભિન્ન છે; બૌદ્ધ મતે દરેક પદાર્થની સવિતમાં ક્ષણિકત્વની સંવિત્ર અનુસ્મૃત છે, અપૃથફ છે. આથી ક્યાંય ક્ષણિકવાભાવની પ્રતીતિ નહિ થાય. માટે ક્ષણિકત્વ એ જગતના સર્વ પદાર્થથી અવિરુદ્ધ જ ઠરશે. ધર્મેતરે અહીં બૌદ્ધ અલ્પનાનું ક્ષણિક ઉદાહરણાર્થ નિર્દોર્યું છે. (અહી ક્ષજિત્વને અર્થ કચે. “સ્વલક્ષણ” લઈને કહે છે કે “સ્વલક્ષણ” એ અગાઉ ભલે નિયતપ્રતિમાસ કહેવાયું, પણ અહીં “નિયતત્વ'ના વ્યવહારુ ખ્યાલને લીધે મનિયતાાર ગણાયું છે. માટે એના અભાવનું ભાન પણ અન્યત્ર થવું શકય નથી. આવો અર્થ સાધાર છે?) આવો જ સર્વત્ર અવ્યભિચારી પદાર્થ ન્યાય-વૈશેષિકે માટે સેવ કે અમિધેયસ્વરૂપ હોવાનું કહી શકાય. આપણી સર્વ સંહિતમાં અનુસ્મૃત જ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318