Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ તૃતીય પરિઝ: પાર્થાનુમાન ચર્ચા તેમને શુદ્ધ પ્રમાણશાસ્ત્રમાં ઉપાદેય લાગતી નથી. ન્યાયન્તુિ એ પ્રમાણશાસ્ત્ર છે, વાદશાસ્ત્ર નહિ. બુદ્ધની બુદ્ધિનિષ્ઠા ધર્મકીતિએ પણ પોતાના ગ્રંથમાં ઉતારી જણાય છે. નયાયિકના “વાષિત” હેવાભાસનો સમાવેશ ધર્મ કીતિએ પક્ષની ચર્ચામાં કરી લીધો છે. અનકાન્તિકના અનુપસંહારી પ્રકારને ક્યાં ય સમાવેશ થયો નથી તે નોંધવું જોઈએ. તે રીતે અસિદ્ધને નિયાયિક સ્વીકૃત વ્યાખવાસિદ્ધ પ્રકાર પણ ઉ૯લે ખાયે નથી. તે દષ્ટાન્તદોષ તરીકે સૂત્ર રૂ.૨૨૭માં ગણાવાયો જણાય છે. તેને પૃથ સ્વીકાર ન કરવાની જે પરંપરા છે તે નરવી લાગે છે. સૂત્ર ૧૨૨ : આમાં કાર્ય હેતુ તથા સ્વભાવહેતુની વ્યક્તિ પ્રદર્શનની પ્રક્રિયામાં સાધમ્મદખાન કે વૈધમ્યદૃષ્ટાન્ત બતાવવું કઈ રીતે અનિવાર્ય છે તે બતાવાયું છે, પરંતુ અનુપલબ્ધિરૂપ હેતુના સંદર્ભમાં આ બતાવાયું નથી. અનુપલબ્ધિરૂપ હેતુને ધમકીતિ સ્વભાવહેતુમાં સમાવિષ્ટ ગણતા લાગે છે. (જુઓ અગાઉના સૂત્ર ૨.૨૨,૨૩ પરની ટિ પણ પૃ૦ ૧૬. અનપલબ્ધિ એ દશ્યની અભાવવ્યવહારોગ્યતાના સ્વભાવરૂપ છે એમ એને સ્વભાવહેતુ તરીકે ઘટાવી શકાય. આ હેતુને સ્વભાવહેતુથી પૃથકુ નિદેશવા પાછળ * ગબલીવન્યાય' અપનાવા લાગે છે. અભાવવ્યવહાયતા તે અનુમાનસિદ્ધ છે, પ્રત્યક્ષ સિદ્ધ નહિ – એ બતાવવા ઉક્ત ન્યાયને અવલખીને એનું પૃથક કથન થયું લાગે છે. દુ. આ સુત્રની ચર્ચામાં આ અંગે નૈધે છે : અનુપરસ્થાન પોરેવાન્તર્યાવાન 1થક વિશિષ્ટક્ષામિદાનનિવયમ્ | ( અર્થ : અનુપલબ્ધિરૂપ હેતુને આ બંને હેતુઓમાં જ સમાવેશ થતો હોવાથી એના વિશિષ્ટ લક્ષણનું કથન અલાયદું કરાયું નથી એમ સમજવું.) તેમણે આ બંને પ્રકારમાંથી અનુપલબ્ધિને શેમાં અંતર્ભાવ થાય તે કહી બતાવ્યું નથી. કદાચ તેમને બંનેમાંથી ગમે તેમાં અંતર્ભાવ કરવાનું ઇષ્ટ હોય. એ દૃષ્ટિએ [ દશ્યની ] અનુપલબ્ધિને અભાવવ્યવહાર્યતાનું કાર્ય ગણીને તેને કાર્ય હેતુ તરીકે પણ ઘટાવી શકાય. વ્યાપ્તિના પ્રત્યાયનમાં દષ્ટાન્ત કેટલું અગત્યનું છે તે તે એ હકીકત પરથી બતાવી શકાય કે ન્યાયપરંપરામાં પંચાયતી વાક્યમાંનું ત્રીજુ અવયવ તે “સારા” નામે ઓળખાય છે, વ્યાપ્તિ' નામે નડિએક કાળે આ સ્થળે કેવળ વ્યાપ્તિપ્રદર્શક ઉદાહરણ અપાતું હશે, વ્યાપ્તિ નહિ એવો તર્ક શ્રી બેડસ “તસંગ્રહ 'ની તેમની ટિપ્પણમાં કરે છે. વ્યાપ્તિનું પ્રત્યાયન માત્ર વ્યાપ્તિવાકય કહેવાથી નથી થતું, અનુકૂળ દૃષ્ટાંતથી જ થાય છે એ આખી ચર્ચાનું તારણ છે. વિશેષ વિના સામાન્ય પ્રતીતિ થઈ શકે નહિ. આ સૂત્રની ચર્ચામાં દુ) નોંધે છે કે અન્વયવ્યાપ્તિ કે વ્યતિરેકવ્યાપ્તિ એ બેમાંથી એક કહેવાથી બીજી કહેવાઈ જ જતી હોવાથી દષ્ટાન્ત પણ તદનનુરૂપ જ – એટલે કે અન્વયવ્યાપ્તિ કહી હોય તે સાધર્મેદષ્ટાન્ત જ અને વ્યતિરેકથાપ્તિ કહી હોય તે વધમ્મ દૃષ્ટાન્ત જ – કહેવું આવશ્યક છે; બંને નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318